________________
૨૭ ભવ. ]
અનાય દેશમાં વિહાર.
૩૩
નથી. આ આય દેશમાં વિહાર કરવાથી તેવી સહાય મળવી મુંશ્કેલ છે, માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કર્
પ્રભુના આ વિચાર તત્વજ્ઞ આત્માર્થિઓએ હૃદયમાં કાતરી રાખવા જેવા છે. સામાન્ય જીવા પેાતાને સુખ શી રીતે થાય તેની ચિંતાની પરંપરામાં જીવન ગુજારે છે. નવીન ક્રમ બધનની તેમને ફીકર થતી નથી તેા પછી ક્રમ ખપાવવાના કે નિજ રાવવાના તે પ્રશ્નજ કયાં રહ્યો ? તેઓ પેાતાને ઉપદ્રવ કરનાર કે દુઃખ આપનારને દુશ્મન કે શત્રુ જાણી તેનુ અહિત ઈચ્છી તેને નાશ કરવાની બુદ્ધિથી તેવા પ્રકારના ઉદ્યમ આદરે છે; ત્યારે પ્રભુ તેવા ઊપસર્ગ કરનારની સહાય મેળવવાની ઇચ્છા રાખી, તેવી પ્રવૃત્તિ કરે છે, જેમ શત્રુ જીતવાની છચ્છાવાળા સૈનીકેાની ચેષ કરી તેમની મદદ મેલવે છે, તેમ ક્રમ શત્રુઓને જીતવાને ઉપસગ કરનાર સૈનીકાની સહાય મેળવવાની જીજ્ઞાસાથી અનાય દેશમાં વિહાર કરવાની પ્રભુ ઈચ્છા રાખે છે. જ્ઞાનીએ ઉપસગ કરનારને ક્રમ શત્રુઓ જીતવામાં મદદગાર ગણે છે. અહા ! હા ! ! શું ઉત્તમ અને નિર્મળ વિચાર ! આવા પવિત્ર વિચાર અને શુદ્ધ દૃષ્ટિ થયા • સીવાય અને ઉપસર્ગો, અપાય સહન કરવાની શક્તિ સન્ન કરી, પ્રસંગ આવે સમભાવથી ઉપસર્ગ-વિપતિઓ-સહન કર્યાં શીવાય આપણે આપણા આત્માને ઉંચ કોટીમાં લેઇ જવાને શક્તિવાન થઈ શકીશું નહિ, જિનેન્દ્ર દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અનેક પ્રકારની ઉતમ રીતી બતાવવામાં આવેલી છે તે પૈકીની આવા પ્રકારના વિચાર થવા એ પણ એક રીતિ છે. આ કલાને ઉંચ કોટીના મહાન આત્મજ્ઞાનીએજ પ્રાપ્ત કરી શકે છે.
ઉપર જણાવ્યા મુજબના વિચારથી કાં ખપાવવા માટે અનાય દેશમાં વિહાર કર્યો. તે દેશમાં પ્રાચે બધા ક્રુર સ્વભાવી માણસેાજ રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને સુડા, સુડા, એમ કહીને મારવા લાગ્યા, કોઈ અન્ય રાજાના ગુપ્તચર માણુસ છે, એમ સમજી પકડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com