SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ EANI ; T પ્રકરણ ૧૧ મું ગર્ભ પાલન અને દીક્ષાને સંકલ્પ. સેવદી તેરશ ( ગુજરાતી ભાદરવા વદી ) ને રાત્રે ત્રિશલા રાણુના ગર્ભમાં પ્રભુ આવ્યા તે રાત્રીએ જિ તેમણે ચૌદમહા સ્વપ્નો જોયાં હતા. ૧ કેશરીસિંહ, ૨ હસ્તિ, ૩ વૃષભ ૪ લક્ષ્મી દેવી, ૫ બે પુષ્પની માળા. ૬ ચંદ્ર ૭ સુર્ય જ ૮ ધ્વજા ૯ કલશ. ૧૦ પ સરોવર, ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવ વિમાન, ૧૩ રનને ઢગલે, ૧૪ નિઈમ અગ્નિ શિખા. આ સ્વપ્ન જોયાથી તેમને ઘણે હર્ષ થયે, શરીર માચિંત થયું, અને વિચાર કરવા લાગ્યાં કે ખરેખર આ સ્વપ્ન શુભ સૂચન રૂપ છે. મહાન પુણ્યશાલી તીર્થકર જે રાત્રિએ માતાના ગર્ભમાં ઉપન્ન થાય છે, તે રાત્રિએ તેમની માતાઓ ઉપર જણાવેલાં સ્વપ્ન જુએ છે. ત્રિશલાદેવી સ્વમ જોયા પછી આ શુભ સમાચાર પિતાના પતિને નિવેદન કરવા સારૂ સિદ્ધાર્થ રાજાના શયનગૃહમાં ગયાં, અને કેમલ સ્વરે તેમને જગાડ, તેમની આજ્ઞા મેળવી સ્વપ્નની સવિસ્તર હકીકત નિવેદન કરી અને પુછયું કે હે સ્વામી ! આજે મહા સ્વામી મે જોયાં છે, તેથી મહામંગલકારી એવું શું ફળ થશે? રાજાપણુ તે સ્વપ્ર વૃતાંત સાંભળી હર્ષિત થયા, સ્વમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy