________________
- થાક
ક
-
આ
તો
પ્રકરણ ૯ મુ.
સત્તાવીશમો ભવ. દેવ ગતિમાંથી ચ્યવન અને ગર્ભનું પલટવું, A. દરેક તીર્થકરના પાંચ કલ્યાણ હોય છે. પહેલું વન
કલ્યાણક, બીજુ જન્મ કલ્યાણક, ત્રીજુ દીક્ષા કલ્યાણક, તે A ( ચેથુ કેવલજ્ઞાન કલ્યાણક, અને પાંચમુ નિર્વાણ ART કલ્યાણક, આ પાંચ કલ્યાણકના પ્રસંગે ઈદ્રાદિક Nિ AIM દેવ નંદિશ્વરદ્ધિપે જઈ અઠ્ઠાઈ મહેત્સવ કરે છે.
કાલની ગતિ ઘણી ત્વરીત છે. તેની ગતિને સામાન્ય છે જાણી શકતા નથી. ભગવંતના જીવે છવીશમા ભવનું વીશ સાગરેપમ જેટલું દીર્ઘ આયુષ્ય સંપૂર્ણ કર્યું. ત્યાંથી ચવી આ ભરત ક્ષેત્રમાં માહણ કુંડ નામે ગામમાં ઋષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનંદા નામની ભાર્યાની કુક્ષીમાં અષાડ સુદિ છઠ્ઠની રાત્રીએ ઉત્પન્ન થયા. દેવાનંદાએ ચૌદ મહાસ્વપ્ન જોયાં, તે પછી તે જાગ્રત થઈ સ્વપ્નની હકીકત પિતાના સ્વામીને કહી, અને તેનું ફળ પુછયું. ઋષભદરે જણાવ્યું કે, આપણે ઘેર પુત્ર થશે. તે પુત્ર સર્વ શાસ્ત્રને જાણકાર, માને પેત શરીરવાલે, સુલક્ષણે, યશસ્વી, શૌભાગ્યવંત, અને સર્વગુણેનું ધામ, આપણા કુલને ઉઘાત કરનાર થશે. આથી દેવાનંદ ઘણી હર્ષ પામી. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com