________________
e
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૮
વૈક્રિય શરીર ચાગ્ય પુદ્દગલ ગ્રહણ કરી જીવ પેાતાના પ્રદેશની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે વૈક્રિય શરીર કેવાય છે.
૩ આહારક—ચૌદ પૂર્વે ધર લબ્ધિવંત સાધુ સંદેહ ટાળવા નિમિતે અથવા તીર્થંકરની ઋદ્ધિ જેવાને અર્થે સ્ફટિકાના જેવુ અતિ ઉજવળ, સુઢા હાથ પ્રમાણુ, અંતર મૂર્હુતની સ્થિતિવાળું, આહારક નામકર્મે દ્રિય આહારક શરીર ચાગ્ય શુભ વિશુદ્ધ પુગલ ગ્રહણ કરી જીવપ્રદેશ સાથે મેળવી શરીરપણે નિપજાવે તે આહારક શરીર કેવાય છે.
૪ તૈજસ–તેજના વિકાર,-તેજોમય, તેજપૂછ્યું એવું; કરેલા ભાજનને પચાવનાર અને તેજલેસ્યા તથા શ્રાપકે અનુગ્રહના પ્રત્યેાજવવાળુ, તૈજસ નામક્રમના ઉદયથી તૈજસ શરીર ચાગ્ય પુદ્ગલ ગ્રહણ કરી જીવ પેાતાના પ્રદેશની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે તૈજસ શરીર કેવાય છે,
૫ કાણુ —કના વિકાર,-કમય, કસ્વરૂપ સર્વ શરીરનુ’ બીજ એવુ, ખીર નીરની પેઠે જીવ પ્રદેશની સાથે જે ક્રમ દળીયાં રહ્યાં છે તે કામણુ શરીર કેવાય છે.
દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવેને ગજ મનુષ્ય કે તિચની પેઠે ગલ'માં રહેવાનુ હાતું નથી. તેઓને જે ઠેકાણે ઉત્પન્ન થવાનુ હોય છે, તે ઠેકાણુના ઉત્પતિ સ્થાન ( દેવસયા ) માં અંતર મૂહુર્તમાં ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થયા પછી એ ઘડીમાં નવચાવન શરીરવાળા થાય છે, જન્મથી તે પૈકી જે સક્રિતી હાય છે તેમને અવધિજ્ઞાન અને મિથ્યાત્નિને વિભગ જ્ઞાન હોય છે. દેવલાકમાં દેવીઓની ઉત્પતિ ખીજા દેવલેાક સુધીજ હાય છે. અને તેમનું ગમના ગમન આઠમા દેવેલેાક સુધી છે.
દેવા પણ શ્રીજી ગતિના જીવાની પેઠે કષાય એટલે ક્રોધ, માન, માયા, લેાભ સહિત છે, ચારેગતિમાં નારકીના જીવાને કષ વધારે, તિર્યંચ જીવાને માયા વધારે, મનુષ્યાને માન વધારે અને દેવતાઓને લાભ વધારે હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com