________________
૨૬ ભવ. ]
દેવલાકનું સ્વરૂપ.
૮૧
થયા હતા તેથી દેવગતિ સમધી ક્રિ'ચિત્ માહિતી આ જગ્યાએ આપેલી ઉપયાગી થશે.
અનંતાનત આકાશ પ્રદેશમાં પંચાસ્તિ કાયના સમુદાય યુક્ત ચૌદરાજ પ્રમાણુ લેાક છે. તેના ઉદ્ધ લેક, અધેલેાક, અને તિર્કો ( મધ્યમ પ્રદેશ ) લેાક એવા ત્રણ ભાગ છે. અધે લેકમાં સાત પ્રકારની નારકીએ છે, જ્યાં નરકગતિના આયુષ્યના અંધ કરનારા જીવે. ઉસન્ન થઇ પાતપેાતાના કર્મોનુસાર મહા અશાતાવેદની ક્રમના વિપાકાયાવત્ જીવીતકાળ ભાગવી અશુભ ક ખપાવે છે. ભુવનપતિ, વ્યંતર જ્યોતિષિ અને વૈમાનિક આ રીતે ચાર જાતિના દેવા છે, ભૂવનપતિ તથા વ્યંતરદેવાનુ સ્થાન અપાલાકમાં છે, જ્યાતિષીનુ સ્થાન ત્રિચ્છાલાકમાં છે, અને વૈમાનિકનુ ઉદ્ધ લેાકમાં છે.
દેશ જાતિના ભુવન પતિ કાયના દેવા, અધેાલેાકની પૃથ્વીમાં વસે છે. આઠ જાતિના ન્યતરના દેવા, તથા આઠ જાતિના વાણુવ્યતર જાતિના દેવા પણઅધેાલેાકની પૃથ્વીમાં વશે છે. તેમને વસવાના ભુવને ઘણા સુંદર, સાનુકુળ વણુ, ગધ, રસ, સ્પર્શે કરીને યુકત છે. આ દેવા જ્યોતિષ અને વૈમાનિક દેવાના મુકાબલે હલકી કાટીમાં આવે છે.
મેરૂપતની સમભૂતલા પૃથ્વીથી નવસે જોજન નિચા, નવસે ોજન ઉંચા, અને એકરાજ લાંખે પહેાલા તિર્થોં લેાક છે. એ તિર્કોલેાકમાં અશ'ખ્યાતાદ્વીપ, અશખ્યાતા સમુદ્રા અને જ્યાતિષ ચક્ર છે. એ યાતિષ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા છે, એ ચૈાતિષિ દેવાના દૈદિપ્યમાન પ્રકાશવાળા અને અતિ સુંદર વિમાના છે. તેમાં અશખ્યાતા જ્યાતિષી દેવા વસે છે, જ્યાતિષ પ્રકાશવાળા દેવ છે તેથી તે ચૈાતિષી કેવાય છે.
ન્યાતિષીના વિમાનાથી અશખ્યાત કેાડા કાડી જોજને ઉંચા વૈમાનિક દેવાના વિમાને છે. વિશિષ્ટ પુન્યવાલા જીવે દેવગતિના આયુષ્યના બંધ કરી ત્યાં ઉસન્ન થાય છે તેથી
તે વૈમાનિક ધ્રુવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com