SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કુંભારીયાજી બાદશાહી મેલું લશ્કર લઈ તેના ભાઈ ઉલુમાનને ગુજરાત જીતવા રવાના કર્યો. આ લશ્કરે રસ્તામાં ગામા ઉજજડ કર્યાં, ખેતીવાડીના નાશ કર્યાં, દેવળા તેડી નાખ્યાં અને ગુજરાત તરફ કૂચ કદમ કરતા ચાલી નીકળ્યે, ! દીઠ્ઠોથી ગુજરાતમાં આવવાના માર્ગ મારવાડ, મેવાડની વચ્ચે થઇને હતા. અને લશ્કર આવવાની અને તેનાથી થતા નાશની · હકીકત આગળથી સંભળાતી તેથી આરાસાણના જૈનોએ પ્રભુની મૂર્તિઓ જે દેરાસરા અને દેરીઓમાં હતી તે તમામ ઉઠાવી લઈ કાઈ સ્થળે ભંડારી દીધાં. ફક્ત કાઉસગોયા જે ન ઉઠાવી કે ઉખેડી શકાય તે દેરાસરામાં રહેવા દીધા. લડારેલી પ્રભુની પ્રતિમાજી કયાં છે તે હજી સુધી જાણવામાં આવ્યું નથી. બાદશાહના ભાઈ લશ્કર લઈ મારાસાણ આવ્યા. મંદિરમાં મૂર્તિએ નહેાતી. કાઉસગીજીને ખંડિત કર્યાં. કારીગરી કે જેને તૈયાર કરતા વરસે લાગેલા, તેને અકેક भाषा उलुखान नामधिजा दिलापुराओ मतिमाह पेरिया ત્તરપદું ટ્ટિો '' તેનેા ભાવાર્થ એવા છે કે-વિક્રમ સુંવત ૧૩૫૬ ના વરસમાં અલાઉદ્દીન સુલતાનને! ભાઈ લુખાન મંત્રી માધવની પ્રેરણાથી દીલ્લીથી ગુજરાત આબ્યા. ગુજરાતની જૂની પાઠમાળામાં એક કવિતા છે તેમાં એમ જણાવવામાં આવ્યું કે “ સું. ૧૩૫૩ સાત્ર વિક્રમની જ્યારે અલ્લાઉદ્દીન દીલ્લો તખ્ત પર એ ત્યાં આ ઉપરની કવિતાની બે લીટીથી એમ સમજાય છે –મલાઉદ્દીન માન્યા અને તે પછી ત્રણ વરસે ગુજરાત ઉપર 13 ૧૩૫૩ માં ગદીએ ચડાઇ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy