________________
જે તે પુસ્તક વાંચવો કરતાં આવા ઉત્તમ
પુસ્તક વાંચી જીવન સુધારે. ૧ કુમારપાળ ચરિત્ર-હેમચંદ્રાચાર્ય અને રાજાકુમારપાળનું અદ્ભુત ચરિત્ર તે સચિત્ર ઊંચાકાગળ અને સુંદર બાઈડીંગમાં પૃષ્ટ સંખ્યા આશર પિણુબસોનું થશે. કિમત રૂા. ૧-૪-૦ પ્રથમથી ગ્રાહક થનારને રૂા. ૧)
૨ શ્રી મહાવીર સ્વામીના દશ શ્રાવક–પ્રભુ મને હાવીરના આનંદશ્રાવક આદિ દશા શ્રાવકેનું ચરિત્ર વાંચવાથી તે વખતના તે મહાપુરૂષનું ઉચકેટીનું જીવન વાંચતાં ખરેખર આપણે શ્રાવપણ સમજી આત્માની ઉચ્ચ સ્થિતી નીહાળી શકશું. દરેક શ્રાવકે વાંચવાની ખાસ જરૂર છે. પૃષ્ઠ સંખ્યા આશરે પોણાબસે, સચિત્ર ઉંચા કાગળ સુંદર બા ઇડીંગ,કિંમત રૂા. ૧-૪-૦ પ્રથમથી જ ગ્રાહક થનારને રૂા. ૧)
૩ મહાસતી ચંદનબાળા-[ શ્રી મહાવીરપ્રભુના પ્રથમ શ્રાવિકા ] દરેક હેનને જરૂર વાંચવા ભલામણ છે, કિમત ફક્ત રૂા. ૦-૩૦ તૈયાર છે.
કયવના શેઠનું ચરિત્ર-( આ ચરિત્ર બહુ રસિક અને ઉપયોગી છે ) આ મહાપુરૂષનું નામ દરેકની જાણમાં છે. કિંમત ૦–૩–તૈયાર છે. ખે:–સેલ એજંટ સાત અમૃતલાલ અમરચંદ
પાલીતાણુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com