SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શકાતુ નથી છેવટે તેને એમ લાગ્યું કે—વખતસર અગાઉનો મને ભ્રમ હશે. તેવા પ્રકારના સ્વપ્નથી મે સાચુ માની લીધું હશે, પણ અત્યારે તા જાગ્રત દશા છે માટે બ્રાંતિ ક્રમ કહેવાય ? એમ ધારીને તેણે પોતાનું અર્ધ સમાધાન કરી લીધું. 3 હવે પેલી ચાર રમણીએ તે વખતે એકાંતમાં જઇને પરસ્પર કંઈક વિચારવા લાગી. તેમાં એક ખેલી—આ તે ગુજમ થયે, આ રાંડે આપણને ખરાખર બનાવી. શું એ પુરૂષને આપણે પતિ તરીકે સ્વીકારવે ? બીજી માલી—અરે! એમ તે કેમ અને એક લ વમાં શુ એ ભવ કરવા ? કુલીન કાંતાઓને એવુ કદી પણ ન ઘટે શું આપને તેવા હલકા કુળની છીએ કે ગમે તે પુરૂષ સાથે પતિ તરીકેના સબંધ કરી લઇએ ? ત્રીજી ખેલી—‹ એ મધુ સાચું, પણુ એ રાંડના વિચાર વિરૂદ્ધ આપણાથી એક પગલું પણ કેમ ભરાય ? તેની પાસે એક ખેલ ખેલવાની પણ આપણામાં તાકાત નથી. તે આવી મેટી વાતા કરવાથી શું વળવાનું હતુ ? ? ચેાથી ખેલી— પણ એતા આપણું કલેજું કાપી નાખે, તેા પણ તેની સામે એક ખેલ ખેલવાની આપણામાં તાકાત નથી. • " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034922
Book TitleKayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Original Sutra AuthorN/A
AuthorSasti Vachanmala
PublisherSasti Vachanmala
Publication Year1923
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy