________________
દરેક જૈન બંધુએ અને જેના
ત
ર૪
ચમા
તમારાં જૈન સાહિત્યભડારનાં અમૂલ રા જૂવા, વાંચા, વિચારા, મનન કે નવીન માં વિદ્વાનના હાથે રસિક અને સરળ ભાષામાં લખાયેલાં ઉત્તમ પુસ્તકા, સુંદર છપાઇ ઉંચા કાગળ અને ઉત્તમ ખાઈડીંગ. જે તે નાવેલા વાંચી જીવનને ખાટા વાતાવરણથી પાષવા કરતાં ધાર્મીક, ઉચ્ચ સ‘સ્કાર પાડનારાં ઉત્તમ પુસ્તક વાંચવા માટેજૈન સસ્તી વાંચનમાળાના જલદી ગ્રાહક થાઓ.
જૈનોમાં સસ્તુ સાહિત્ય ફેલાવવા માટેજ આ કામ શરૂ થયેલ છે. તેની વીગતવાર બીના વાંચા, અને ઈચ્છા થાય તા. ગ્રાહક તરીકે તમારૂ મુબારક નામ જલદી નેાંધાવા, કારણકે— અષાડી પૂર્ણીમાએ પુસ્તકા માકલવાનું શરૂ થશે.
વાંચા એટલે જાણી શકશેા કે આવું ઉષયેાગી જૈન સાહિત્ય માત્ર રૂા. ૨) માં દર વરસે પાંચસેા પાનાના પુસ્તકાનું નિયમીત વાંચન મળ્યા કરશે.
લખેઃ—જૈન સસ્તી વાંચન માળા.
ૐ॰ રાંધનપુરી બલર—ભાવનગર.
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com