________________
પ્રતિક્રમણ (૧૧) વિશિષ્ટ પ્રકારે જિનપૂજન (૧૨) સર્વ
ત્યેની પરિપાટિ, (૧૩) અઠ્ઠમતપ (૧૪) ૧૦૦૮ શ્વાસશ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ (૧૫) શ્રી કલ્પસૂનું અક્ષરશઃ શ્રવણ (૧૬) સાધર્મિક ભક્તિ (૧૭) ક્ષમાપના (૧૮) સાંવત્સરિક (સંવચ્છરી) પ્રતિક્રમણ ઈત્યાદિ આ કર્તવ્યનું સારી રીતે પાલન થાય તે માટે જરૂરી નિચમે પહેલેથી લઈ લેવા તેમાં પણ ૧ બ્રહ્મચર્યનું પાલન, ૨ ઉભય કાળપ્રતિકમણ, ૩ જિનપૂજા, ૪ લીલેતરીને ત્યાગ ને ૫ આરંભ સમારંભને સંચમ (ધારણ પ્રમાણે) એ પાંચ નિયમે તે જરૂર લેવા કે જેથી ઈષ્ટ કાર્યની સિદ્ધિ સહેલાઈથી થાય.
કષાય ત્યાગના આ મહાપર્વની વિધિપૂર્વક આરાધના કરીને ભવ્ય આત્માએ કષા ઉપર વિજય મેળવી પિતાનું આત્મિક ધન પ્રાપ્ત કરે એજ પરમ ભાવના.
શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રય
મુંબઈ
૨૦૦૯ શ્રા. વ. ૧૧ શુક્રવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com