________________
( ૯ ) असक्तरनभिष्वंगः पुत्रदारगृहादिषु । नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥ ९ ॥ અસક્તિ, અસંગપણ, વાળ, પુત્ર દાર ગૃહમાંય; ઈષ્ટ અનિષ્ટનિ પ્રાપ્તિમાં સમચિત નિત રહેવાય. ૯ मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी। विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥ १० ॥ અનન્ય યોગે મુજ વિશે, દઢ ભક્તિ વળિ સોય, જનસમાજમાં પ્રીતિ નહિ, નિજન વાસ જ હોય. ૧૦ अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् । एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥ ११ ॥ દર્શન મોક્ષ તણું વળી, નિત અધ્યાત્મજ્ઞાન, એ સૌ જ્ઞાન કયૂ જ છે, ઉલટું તે અજ્ઞાન. ૧૧ ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते । ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्ठितम् ॥ १७॥
તિમાં તે તિ છે, તમથી પર કહેવાય જ્ઞાનગમ્ય, ય, જ્ઞાન એ, રહેલ છે સૈમાંય. ૧૭
નમ્રતા, પ્રમાણિકપણે, અહિંસા, સહનશીલતા, સરળતા, ગુરૂની સેવા, બાહ્ય અને આંતરશુદ્ધિ,
Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Sorratagyanbhandar.com