________________
ગણિવર્યાંનુ ટુંક જીવન ચરિત્ર
( ૩૭ )
એ શુભ નિમિત્તે અઠ્ઠાઇ મહાત્સવ થયા. રાધનપુરવાળા હરગોવિંદ્યદાસ સરૈયા તરફથી દેરાસરજીની બહાર એક દેરી કરાવવામાં આવી, તેમાં કેાળીયાકવાળા ઉકાભાઈ હરખચંદ તરફથી મુનિરાજ શ્રી આણુ વિજયજી મહારાજની પાદુકા વિધિપૂર્વક પધરાવવામાં આવી. આ દેરીમાં કાઈ કોઈવાર સુગંધી ધુપના ગોટેગોટા નીકળતા ઘણા માણસાએ નજરે દીઠા છે.
કાળીયાકમાં પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજની વૈરાગ્યવાહિની દેશના સાંભળી કેટલાક શ્રાવક-શ્રાવિકાઆએ પીસ્તાનીશ આગમ, ચૌદ પૂર્વ અને અષ્ટ મહાસિદ્ધિ વિગેરે તપસ્યા વિધિપૂર્વક કરી. પર્યુષણમાં અઠ્ઠાઇ મહાત્સવ ધામધૂમથી ઉજવાયેા, ઘણા ભાઈ–મ્હેનાએ અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી, અને પર્યુષણ બાદ ભિન્ન ભિન્ન ગૃહસ્થા તરફથી આઠ નવકારશી થઈ. પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી કાળીયાકના શ્રી સ`ઘ તરફથી આસે। શુદ્ધિ ૧૦ ના રાજ ઉપધાન શરૂ કરવામાં આવ્યા, જેમાં સ્થાનિક ઉપરાંત મહાર ગામથી પણ કેટલાક માણસો આવીને બેઠા હતા. પન્યાસજી મહારાજે માગશર શુદ્ઘિ બીજના રાજ તપસ્વીઓને માળા પહેરાવી.
૩૦૦૦૦૦૦૦૦૦૦૦DO
4.SOOOOO--00:
રાણપુર નિવાસી શેઠ ડુંગરસી કસ્તુરચન્દ્રે સ્વીકારેલી દીક્ષા, તેમનું રાખેલું મુનિ શ્રી મહેાયવિજયજી નામ.
sona0ass-20000660666g6sv=000aa9c
SODE
ઉપધાનની માળાનુ કાર્ય પૂર્ણ થતાં પન્યાસજી શ્રી કંચનવિજયજીના સદુપદેશથી કાળીયાકના ભાવસાર આઘડ કાનજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com