________________
૦૦૦ . કે સંપાદકની નોંધ
* 50
પશ્ચિમની જડ સંસ્કૃતિમાંથી ભારતવર્ષને બહાર કાઢવા આત્મવાદના રસાયણની અધિક ઉપગિતા છે એમ આધ્યાત્મ અનુભવિઓએ સિદ્ધ કર્યું છે.
ભારતવર્ષ ઉન્નતિની ટેચ ઉપર નથી આવી શક્ત તેના અનેક કારણેની સાથે સંયમની નિર્બળતા પણ પ્રાધાન્યપણે દેખાય છે. આવા સમયમાં ધર્મ ઉપદેશકોએ ક્રીયાકાંડને ગણું રાખી સમાજને ચારિત્રવાન બનાવવાની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ પ્રાચીન ભારતના સંસ્કૃતિસર્જક અને ધર્મ સંસ્થાપકોમાં ચારિત્રની જ સુવાસ હતી અને તે મહાપુરુષોની પ્રવૃત્તિ જ ચારિત્ર ઘડવાની હતી. આર્ય અને જૈન સંસ્કૃતિને પાયે પણ ચારિત્ર ઉપર છે. સંસ્કૃતિસર્જકે
જ્યારે હતા ત્યારે તેઓના ચારિત્રબળથી અનેકને મુંગા આશિર્વાદરૂપ નીવડતા. તેઓ મૌન સેવે ધ્યાનસ્થ સ્થીતિમાં રહે છતાં તેમને જોતાં જ પ્રજામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com