SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જુનાગઢમાં દિક્ષા. વાંચક! અનુક્રમે પૂજ્ય શ્રી જયચંદ્રજી પાલી માંથી વિહાર કરી, અન્ય ગામે તરફ ફરવા ગયા. કાળીદાસ પણ પૂજ્ય શ્રી સાથે રહી આત્મજ્ઞાન મેળવવા માટે લીન બન્યા બીજા શિષ્ય વર્ગની સંગાથે રહી જ્ઞાન અભ્યાસ કરવા લાગ્યા. વ્યવહારિક જ્ઞાન મેળવવામાં જેટલી ઉદાસીનતા પૂર્વે સેવતા હતા તેટલેજ આનંદ અત્યારે અભ્યાસ કરવા વગેરેમાં મેળવતા હતા. વાંચક! કાળીદાસ સાચું જ્ઞાન સાચું તત્ત્વ અને સાચી શ્રદ્ધાનાં રસીયા હતા. જ્ઞાન અભ્યાસ કરી તત્વનું દહન કરવાનું હતું. તમામ વિચારણાઓને દેશવટે આપી જ્ઞાન એજ ધન અને તેજ ધન મેળવવા જીવનચર્ચાને વાપરી રહ્યાં હતાં. પૂજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy