________________
J૧૦૦૦૦
૦૦૦૦૦૦૦
સમર્પણ
પૂજ્ય ગુરૂદેવ મહર્ષિ સ્વરૂપચંદ્રજી,
બચપણમાં જ્ઞાન મેળવી પછી વિચારકપણાથી ઉત્પન્ન થએલ અસાંપ્રદાયીતા વિગેરે જે કાંઈ આ શિષ્યમાં વિકાસ થયે છે તે આપની કૃપાનું જ ફળ છે.
તે ભાર વશ થઈ આ ચરિત્ર મારી અ૫ બુદ્ધિએ તૈયાર કરેલ તે આપના કરકમળમાં અર્પણ કરૂં છું.
આપને શિષ્ય રતિલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com