________________
દિક્ષાની ભાવના.
વાંચક ! કાળીદાસને સ્વાર્થ જાળમાં બંધાવું નહાતુ તેથીજ સબંધ સ્વામય દેખાતા હતા. કાળીદાસે નિશ્ચય કર્યો કે માતા પિતા દબાણ કરે તે પણુ મારે લગ્ન ચક્કોમાં જોડાઈને તે ચક્કીમા પીસાવુ નથી. દુનિયામાં અનેક આત્માએ લગ્ન કરી જીવન પરવશ બનાવી મૂકે છે. અને તેની ભયંકર ચક્કીમાં પીસાઇ જીવનની ખાના ખરાબી કરી ચાર દીવાલમાં જન્મી તેજ ચાર દીવાલમાં જીવન સમાપ્ત કરે છે તેમ મારા જીવનની એવી તુચ્છ રીતે પરિપૂર્ણતા લાવવી નથી. મારે તે મારા આત્માના દ્વાર ખુલ્લાં કરવાં છે. અને તેના મા જગતને બતાવવા છે. સત્યના માર્ગ ઉપર વિચરી દુનિયાના આત્માઓને સત્યની આંખી કરાવવી છે. અને તેથીજ કુટુંબની જાળ તાડી ભાગ વિલાસને ઉખેડી દેવા પડશે. ચારે તરફ અજ્ઞાનતા પ્રસરી રહી છે. અને તે અજ્ઞાનતાના પ્રતાપે વિમુઢ આત્માએ કવ્ય કરી શકતા નથી. ગરીબ મનુષ્યાને આત્મ કલ્યાણ કરવાની ફુરસદ ન મળે ઉપરાંત તેજ ગરીખાઇના જોરે અનેક માણસે પાપમાં રક્ત અને છે. જીવનમાં અનેક ભૂખ છે. તે ટાળવા સતાષવા ગરીખે તેમજ શ્રીમંતા સૌ પ્રયત્ન કરે છે અને શ્રીમતા તેમને ધર્મની જરૂરીયાત હાય તેમ લાગતું નથી. તેઓ પેાતાના વિલાસ
* ૨૭ •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com