________________
ગુરૂના સચાગ,
માણસ જ્યારે યુવાન થાય છે ત્યારે અનેક ઉપાધીમાં આવી જીવનને કઇક ચાક્કસ દીશામાં લઇ જવું પડે છે. વાંચક! વીચારકેએ ચૈાવનના એ કીનારા ખતાવ્યા છે. એક ઉગતા અને બીજો આયમતા. આ બન્નેની વચમાં યાવનના પ્રવાહ વહ્યું જાય છે. સામાન્ય સ્ત્રી પુરૂષા તેમાં અંધ બની ઝંપલાવે છે. ડુબકી ખાય છે. કીચડમાં સાય છે અને યાવનને આથમતા કીનારે જલદી લાવી મુકે છે. આમ જીવનના મહાસાગરમાં યાવનના વટાલ ભયંકર ઉથલ પાથલ કરી મુકે છે. યુવાનીના મદમાં આવેલ મનુષ્યા અંતરમંથનમાંથી નવરા ન થાય અને વ્યવહારીક ઉપાધિ તા વળગેલી જ હાય છે. અને ઘણું કરીને દરેકને એ નીયમ લાગુ
: ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com