________________
પાલીમાં જન્મ.
તેમના ઘરની સ્થીતિ મધ્યમપણે ચાલ્યા કરતી હતી. નાનીશી કાપડની દુકાન ઉપર તેમના જીવનનિર્વાહ હતા. છતાં મધ્યમ સ્થીતિમાં પણ ગરીમાને સાષ વામાં જ પેાતે આનંદ માનતા હતા. દુરના સગાએ પ્રત્યે પણ અતુલ સ્નેહ રાખવા સ્વભાવ ટેવાઇ ગયે હતા. આતિથ્યસત્કાર તેા તે બહુ જ પ્રેમથી કરતા. તેમની પત્ની નેાજીમાઇ પણ પવિત્ર અને સરળ સ્વભાવી હતા. આય પત્નીને દીપે તેવા જ તેમના કાર્યા હતા. આખા દીવસમાં ભાગ્યે જ તેમને નવરાશ મળતી. સવારે ઉઠે કે તરત જ ધાર્મિક સંસ્કારની પ્રમળ છાપે સામાયક કરે. દરરાજ એક સામાયક કરવી તેવા તેમને નિયમ હતા અને ત્યાર પછીજ સંસારના ઘરકામાં પડતા. નવરાશ મળે એટલે આદર્શ પુસ્તકા વાંચી કાળ વ્યતિત કરે. આમ અને દુપતિ દીવસેા નિમન કરતા હતા. મર્યાદા અને વિવેક જેમના હથીયાર હતા. અને તે હુથીચારથી જ સમાજમાં નાનાથી મેાટા દરેક મનુષ્યાને વશ કરવામાં વિજયી નિવડ્યા હતા. જ્ઞાતિમાં પણ તેઓ અગ્રેસર ગણાતા છતાં અગ્રેસર તરીકે આપ મુદ્દીને જરા પણ અંશ નહાતા. જ્ઞાતિમાં અગ્રેસર હાય તેણે જ્ઞાતિ સેવા કરવી જોઇએ એમ માની જ્ઞાતી સેવા કરતા અને પેાતાના એ મહદ્ ભાગ્ય
2.
----
* ૫ ઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com