________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનુ જીવનચરિત્ર.
હતી રાગનુ જોર વીજળીનો વેગે પવનની જેમ શરીરમાં વધતુ હતુ પરંતુ ત્યાં રહેલા યતિએ, શિષ્યા અને શ્રાવકા રાગનુ` પ્રમાણુ પૂજ્યશ્રીની અનહદ સહન શીલતાથી જાણી શકયા નહેાતા. જેમ દર્દ વધતુ ગયુ તેમ તેમ પૂજ્યશ્રી આત્મ સમાધીમાં સ્થીત થતા ગયા. આવી રાગગ્રસ્ત સ્થીતીમાં પણ પુજ્યશ્રીની શાંતિ અને ધૈર્ય અલોકીક હતા. વેદના વધુ પ્રમાણમાં છે તેમ બતાવનારા એક પણ શબ્દ પૂજ્યશ્રીના મુખમાંથી નહેાતા નીકળતા. ભક્તિવાન શ્રાવકેા રાત દિવસ ઉજાગરા કરી સેવા કરવા લાગ્યા. સર્વે યતિએ અને શિષ્યેામાંથી શિષ્ય અવસ્થામાં રહેલા પૂજ્યશ્રી છગનલાલજીએ અને શ્રાવકવર્ગ માંથી ઉરણ શ્રી સંઘના ત્રણ ચાર કાર્ય વાહકાએ વ્યવહારિક તમામ કામકાજ છેડીને પૂજ્યશ્રીની સેવા કરવા ઉપાશ્રયે જ રહેવા લાગ્યા. પુજ્યશ્રીની તબીયત વધુ પ્રમાણમાં નરમ ધવાથી વડાદરા મુકામે ચાતુર્માસ રહેલ આચાર્ય શ્રી મુખચંદ્રજીને તાર કરી ખેાલાવવામાં આવ્યાં. ૧૯૫૬ ની શ્રાવણ વદ ૯ આવી, ઘણી જ વેદનામાં પણ પૂજ્યશ્રી પેાતાનુ નિત્ય કર્મ નહાતા ચુકતાં. શિષ્યાને અને શ્રાવકાને કહ્યુ હતુ કે જ્યારે મારાથી નિત્ય કર્મ ન થાય ત્યારે જાણજો કે પૂજ્ય
: ૧૫૪ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com