________________
પૂજ્યશ્રીને સ્વર્ગવાસ અને દિવ્ય અગ્નિસંસ્કાર.
~
~
~
વગરની માતાઓએ શરીરને વેચી ઉદર નિર્વાહ કર્યો, અને કેટલીક બળવાન વિરાંગનાઓએ શરીર વેચી પેટ ભરવા કરતા મરણને ભેટવું એજ શ્રેયસ્કર લાગતા શીયળને સાચવી ભુખના દુ:ખમાં રીબાતી કંઈક બાળાઓએ જીવન ખલાસ કર્યું. કેટલાક હીંચકારા મનુષ્યએ અન્ન અને પાણીની લાલચ આપી કેટલીએ સ્ત્રીઓના શિયળ ભ્રષ્ટ કર્યા. દાનશ્વરી શ્રીમંતોએ પોતાની શક્તિ અનુસાર મદદના સાધનો ઉભા કર્યા. પણ કુદરત જ્યાં વિરૂદ્ધ હોય ત્યાં માનવી શું કરે ? દુષ્કાળના સપાટામાં અનેક ખેડુત કુટુંબે પાયમાલ થયાં કંઈક ખેડુતોએ પોતાના જીવન ગુમાવ્યાં કઈક ખેડુતોએ આત્મઘાત કર્યા. જે ખેડુતે કુટુંબ સહીત, સ્ત્રી પુત્ર અને નાના નિર્દોષ બચ્ચાઓ પણ દુનીયાને અન્ન પુરૂ પાડવા હળે જોડાય કારમી યાતના વેઠી અન્નને ઉત્પન્ન કરવા મજુરી કરે અને તે સમયમાં દુષ્કાળ પડે તો વાચક શી સ્થીતી થાય ? જે દુનીયાને અન્ન આપવા એ જગતનો તાત પોતાના કુટુંબને સમપણ કરે તે ખેડુત જ્યારે કુદરતથી દંડાય ત્યારે દુનીયા તરફથી મદદ ન મળે તો જીવનની સમાણી
ક્યો વગર બીજું શું કરે ? અને તેજ પ્રમાણે છપનીયામાં દુનીયા તરફથી મદદના અભાવે કંઈક
: ૧૪૯ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com