SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ગાદી ત્યાગ. વાંચક ! પૂજ્યશ્રી સુલતાનપુરથી વિહાર કરી જેતપુર ધેારાજી વગેરે સ્થળેાએ જઈ કાઠીયાવાડના આાકી રહેલા ગામડાઓમાં ચેતન રેડતા સાધુધર્મ અને શ્રાવકધર્મ અને સમજાવતા મનુષ્ય જીવનની ત્રુટીઓને પૂત્વ કરી મનુષ્યના હૃદયને અડગ રહેવાનું સૂચવતાં આચાર્ય પદ માટે પેાતાના વિદ્વાન શિષ્યરત્ન શ્રી મુખચંદ્રજીમાં લાયકાત આવી ગઈ છે એમ મનમાં વિચારી મુંબઈ તરફ્ પ્રયાણ કર્યું. અને રસ્તામાં કાઠીયાવાડ અને ત્યાર પછી ગુજરાતને ભેદી મુખઈ મુકામે પધાર્યા. ત્યાં ભક્ત હૃદયા ઉપર ધર્મ સીંચન કરતાં એક માસ રહ્યા. પૂજ્યશ્રીને અંગ્રેજી જ્ઞાન નહાતુ' છતાં અનેક વકીલેા, બેરીસ્ટરા * ૧૪૦ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034915
Book TitleKalyanchandraji Maharajnu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorRatilal Yatishishya
PublisherKalyanchandraji Jain Granthmala
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy