________________
આચાર્ય શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર.
નૈકા ઝંપલાવતી વખતે તમારી જીંદગીની દીશા બદલતી વખતે ત્યાગને વેષ પહેરતી વખતે કરેલી પ્રતિજ્ઞાઓ યાદ રાખજે. એ મંગલ મૂહૂર્તમાં મળેલા મંત્રનું સ્મરણ કરજે. કીર્તિને ખાતર શ્રાવકોના મેઢાંમાંથી પ્રશંસાના શબ્દો સાંભળવા માટે તમારા આત્માના અવાજને રૂંધશે નહી. તમે તો દુનીયામાં સ્વતંત્ર છે. આધિભૌતિક સંપતીઓમાંથી પર હેવા છતાં શરીર તેમજ શ્રાવકોની ગુલામી કેમ આચરી શકે. તમારૂ કર્તવ્ય કરી પછી જ શ્રાવકો તરફ લક્ષ રાખે. વિદ્વાન કહેવડાવવામાં આત્માની ઉન્નતી નથી. સમાજને બોધ આપવામાં પણ આત્માની મુક્તિ નથી પણ પોતે પિતાના આત્માને બોધ આપવામાં આત્મની મુક્તિ છે એમ પૂજ્યશ્રી શિષ્યને ધર્મ સમજાવતા. અને ગંડલમાં પ્રતિભાપૂર્ણ કાળ નિર્ગમન કરતા હતા.
વાંચક! પૂજ્યશ્રીની પ્રતિભા, દિવ્ય વાણી અને અસરકારક ઉપદેશથી જૈન સમાજના ત્રણ ચાર માણસો તે બળી રહ્યા હતા પણ પૂજ્યશ્રીની તેજસ્વી પ્રતિભાથી વિધી વર્ગ ચુપ રહ્યો હતો. ચાતુર્માસમાં આવતાં પર્યુષણ પૂર્ણ થયા. દિપોત્સવી ગઈ. કારતક માસ શરૂ થયા. પૂજ્યશ્રીનું ચાતુર્માસ સહિસલામત પસાર થાય એ વિરોધી માનસથી પર હતું. નીમીત્ત
1Y
: ૧૩ર :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com