________________
અન્યત્ર વિહાર.
અર્ધદગ્ધ સ્થિતિવાળા મનુષ્યાને ક બ્યના માર્ગ સમજાવી જૈનત્વના ખ્યાલ બતાવતા. ભારતમાં ભિન્ન ભિન્ન વાદ, મતા અને દનેાની ભૂલ ભૂલવણીમાં અટવાઇ કયા ધર્મ, મત અને પથ સાચે એ નિશ્ચય કરવુ વ્યક્તીગત મનુષ્યેાની બુદ્ધિથી પર બન્યું છે. એવા આત્માએ સમક્ષ વિતરાગ પ્રણિત જૈનધર્મની વ્યાખ્યા સમજાવતા દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થયા શિવાય સત્ય શેાધક વૃત્તિ આત્મામાં આવતી નથી. તેમ કહેતા. દ્રશ્યમાન પ્રલેાભના, એ સુવર્ણની એડી છે. અને તેમાં એક એવું અદ્વિતિય આકર્ષણ છે કે એ એડી પહેરવાનું કેાઈ ન કહે છતાં જગતના અજ્ઞાન માનવીએ સ્વેચ્છા પૂર્વક તે બેડી પહેરે છે અને તેમાં આનંદ માની આત્મવિકાસ અટકાવે છે. એમ દુનિયાના સ્વરૂપનું પૃથ્થકરણ કરી દરરાજ પૂજ્યશ્રી વ્યાખ્યાનમાં સમજાવતા. આવી રીતે સંસ્કૃતિનું રસાયન આપતા ધર્મ જીવનમાં અનુરક્ત થવાના અહરનીશ પ્રતિમાધ આપતા. પૂજ્યશ્રીએ દીવ મુકામે ચાતુર્માસ પૂર્ણ કર્યું' ત્યાંથી માન અગીયારસ કરી શિષ્યા સહિત પૂજ્યશ્રીએ વિહાર કર્યો. પાછા ફરતા વેરાવળ, જુનાગઢ અને રાજકેટ થઈ જામનગર પધાર્યાં. જ્યાં આચાર્યો અને યતિ સમાજ ઉપર જકાત
: ૧૨૫ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com