________________
૧૧
જીવન ચરિત્રની અસલ નકલને સુધારવા વડીલ ખંધુ શ્રી ભીખાલાલજીએ યાગ્ય પ્રયત્ન કર્યા છે. ઉપરાંત અમારા વિદ્વાન મિત્રા એચ. એસ. માસ્તર તથા ભાવનગર નિવાસી વકીલ વૃજલાલ કેારદાસભાઇએ પેાતાના કિંમતી વખતે આખુ જીવન ચરિત્ર વાંચી અલ્પાંશે રહેલા ભાષા દોષને સુધારી મારા પ્રયાસને સફળ કરવા મદદ કરી છે.
ગેોંડલ.
ફાગણુ શુદ ૧૫ ૧૯૯૪.
યતિશિષ્ય રતિલાલજી. લેાંકાગચ્છ ઉપાશ્રય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com