________________
રાણપુરમાં તોફાની પ્રસંગ
વાંચક! પુજ્યશ્રી બોટાદમાં એક માસને કાળ પસાર કરી ત્યાંથી વિહાર કરતા પહેલે મુકામ રાણપુર ર્યો. વીશા શ્રીમાલીની જ્ઞાતીમાં રહેલા ત્યાંના શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી “તપસ્વિના ઉપાશ્રયે ” લાવ્યા. થોડા દિવસ પસાર થયા. એક દીવસે બે યતિવયે ઠંડીલ ભૂમીએથી પાછા ફરતા નગરના મુસલમાનેએ ઉહાપોહ કર્યો કે અમારા પીરને કબ્રસ્તાનમાંથી સેવડા એટલે યતિઓ લઈ જાય છે. ગામના મુસલમાન તાલુકદારોએ સામાન્ય મુસલમાનેને ઉશ્કેરી મુકયાં. તાલુકદારોએ હુકમ કર્યો, અને અજ્ઞાનતાના પ્રતાપે લેહીના ઉશ્કેરાઈ જવાથી ધાર્મિક ઝનુને મોટું કેલાહલ કરી મુકયું. ધર્મના
: ૮૮ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com