________________
મબઈમાં પ્રવચન.
એવા હતા. દેશી શાલ અને ખાદી શીવાય બીજી વસ્ત્ર જેમના ઉપર ન હતુ. ખાદી પહેરીને જગતના મનુષ્યા સમક્ષ લેાહીવાળા હિંસાત્મક વસ્ત્રોના ત્યાગ કરી ગુલામીમાં પડી રહેલી ભારત માતાને છેાડાવવા અહલેક જગાવતા. વાંચક ! સાચા સાધુ યા યતિને પણ હિંસા વગરના વસ્ત્રો પરીધાન કરી હિંસાથી વ્યાપ્ત એવા વસ્ત્રોના પહેરવેશ સદંતર બંધ કરવા પાકાર કરવા જોઇએ. પણ એજ દીલગીરી છે કે સંસારીઓ વીલાયતી વસ અને ખારીક વસ્ત્ર વગર જાડા વસ્ત્રોથી પેાતાનુ જીવન ચલાવી શકે પણ દીક્ષીતેા વીલાયતી ઝીણા વસ્ત્રો શીવાય ચલાવી ન શકે. જે વસ્ત્રામાં અહિંસાના સીદ્ધાંત સચવાતા નથી, મહાવીરને આદેશ પણ સંપુર્ણ રીતે પાલન કરી શકાતા નથી, જે વસ્ત્રામાં ધર્મની હાની સાથે રાષ્ટ્રની હાની છે, છતાં અહીંસાના આદર્શ જગત સમક્ષ ધારણ કરતા પુજ્ય દીક્ષીતે। વીલાયતી વસ્ત્રોને મેાહ છેાડી શકતા નથી. વાંચક ! ત્યાગી મન્યા છતાં વસ્ત્રો પર માહ શે। ? જે વસ્ત્રો ઉપર પશુઓનુ લેાહી છાંટવામાં આવે જેને માટે ચરબી વાપરવામાં આવે તેવા વસ્ત્રોને દીક્ષીતેાથી અડકાય જ નહી તે પછી પરીધાનતા કેમ જ કરાય? હિંસાયુક્ત વસ્ત્રોના સ્વિકાર એટલે હીંસાને ઉત્તેજન તે નાનું બાળક પણ સમજી શકે, જૈનદ્રષ્ટિએ,
•ઃ ૮૫ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com