________________
^
મુંબઈમાં પ્રવચન.
^^^ ^^ ળથી છુટી રાત્રીના સમયમાં પૂજ્યશ્રી આગળ આવી ધ્રુજતે થર થર કાંપતો કહેવા લાગ્યું કે કોઈ અદ્રષ્ય પ્રેત મને હેરાન કરે છે. મને બચાવે નહીતર હું મરી જઈશ. દયા યુક્ત એવા વચન સાંભળી પુજ્યશ્રીએ પિતાની આત્મશક્તિ દ્વારા તે પ્રેતને
જ્યાં તેને નીવાસ હતો, ત્યાં આવી કહ્યું કે, તારે પાસેના ઝાડમાથી કઈ દીવસ બહાર ન નીકળવું. એવી આજ્ઞા કરી. આ આજ્ઞાને માન આપતો હોય તે પ્રમાણે, તે પ્રેત ઝાડમાં ચાલ્યા ગયે. અને ત્યારપછી કઈ દીવસ બહાર નીકલ્યાજ નહીં. પ્રેતના ઉપસર્ગને નાશ કરી જનતાની બીકને દુર કરી પુજ્યશ્રીએ મુંબઈનું ચાતુર્માસ પૂર્ણ કર્યું. સંઘની રજા લઈ ત્યાંથી વિહાર કરી ધર્મનું સીંચન કરતા દરેક સ્થળે સત્કાર પામતા વિરમગામ શ્રી સંઘની વિનંતીને માન આપી સંવત ૧૯૨૧ નું ચાતુર્માસ કરવા વિરમગામ મુકામે પધાર્યા. ત્યાં પણ પુજ્યશ્રીના ધાર્મિક પ્રવચન શ્રવણ કરવાથી બીજ ગામોની જેમ વિરમગામને સમાજ મુગ્ધ બન્યું. ૧૫૦ ઘરની સંખ્યામાં રહેલા જેને તથા અન્ય કેમ વ્યાખ્યાનનો અત્યુતમ લાભ લેવા ચુકતા નહી. ક્રમસર ત્યાંથી પણ પુજ્યશ્રી ચાતુર્માસ પુર્ણ કરી વિહાર કરી વડોદરા તરફ આવ્યા. વડોદરા શ્રીસંઘે
: ૮૧ :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com