SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ दिव्याभरणवस्त्रभृत् ! संपूज्य गृहचैत्यान्तबिम्बानि श्रीमदहताम्' એ શ્લેક સ્પષ્ટ જણાવે છે કે તીર્થકર, ગૃહસ્થપણે તીર્થકર ભગવાનની પ્રતિમાઓની પૂજા કરે છે. તે સમાધાનમાં આચાર્યશ્રીએ. આગળ જતાં જણાવ્યું છે કે “તેમને (તીર્થકરને) આવશ્યક જણાય તે સિદ્ધાવસ્થાવાળી મૂર્તિની પૂજા કરે તે વાત પણ કપોલકલ્પિત છે. કારણ કે- “સિદ્ધની મૂર્તિ પણ તીર્થકરની મૂર્તિના અનુકરણ રૂપે જ બની શકે છે. સિદ્ધાવસ્થાની મૂર્તિ બનતી નથી. આ સ્થિતિમાં તીર્થકર સિદ્ધાવસ્થાવાળી મૂર્તિને કેવી રીતે અને કયાંથી પૂજે? એ વસ્તુ વિચાર્યા વિનાનું મનમાં આવ્યું તેમ જણાવી દીધેલું છે. પ્રસ્તુત સમાધાનમાં આચાર્યશ્રીઓ, આગળ જતાં જે પૂર્વજન્મ આશ્રિત જાણવા માગતા હો તો તેઓ પૂર્વમાં થએલ તીર્થકર ભગવંતની મૂર્તિની પૂજા કરે.” એ પ્રમાણે પ્રશ્નકારના પ્રશ્ન વિનાજ સમાધાન આપેલ છે, તેમાં નિપ્રજનને દેષ તે છે જ; પરંતુ ( તીર્થકરોમાંના કેટલાક તીર્થકરોને જીવો, પોતાના પૂર્વજન્મમાં કપાતીત દેવે થયા હોય, નારક થયા હોય, માનવભવમાં પણ ત્રિદંડી આદિ થયા હોય ત્યારે તેઓ ૩૩-૩૩ સાગરેપમ સુધી પણ જિનપૂજા કરતા જ નહિ હોવાથી ) તે સમાધાન કાલ્પનિક પણ છે. (૪૪) કલ્યાણ વર્ષ ૧૦ અને ૯ પૃ. ૫૪૫ કે ૧, “શ્રી સમ્રાટ' ખંભાતની– “પકિન અતિચારમાં અત્યંતર તપમાં “કર્મક્ષય નિમિ-તે લેગસ્સ દસ-વીસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy