________________
૬૩
t
તાડે છે’? એ ત્રીજા પ્રશ્નનાં સમાધાનમાં આચાય શ્રીએ જે સમકિત, અકષાય, મહાવ્રત અને અયેાગની અવસ્થામાં આવતા કર્મીને આત્મા તેાડે છે. ” એ પ્રમાણે જણાવેલ છે તે યથાર્થ નથી. સમકિત, એ કર્મ ને તેડવા માટેની વિરતિરૂપ ક્રિયા નથી; પરરંતુ આશ્રવના હેતુરૂપ અવિરતિયુકત આત્મગુણ છે. આથી આચાય શ્રીનુ' સમકિત આવતાં આત્મા, કમને તેાડે છે' એ કથન જેમ શાસ્ત્રવિરૂદ્ધ છે, તેમ અયાગી અવસ્થામાં વત્તતા આત્માને કમને જોડવાની કે તેાડવાની કાઈ ક્રિયા જ નહિ હાવાથી અયેગી અવસ્થામાં આવતાં આત્મા, કને તેાડે છે.' એ કથન પણ શાસ્ત્રવિરૂદ્ધ છે.
(
(૪૨) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૭. પૃ. ૪૦૩ કેા. ૧-૨, શ્રી રમણલાલ પી. દોશી મુ’બઇએ પૂછેલી “ પંચમકાલમાં ભરતક્ષેત્રમાંથી જીવા માથે જઈ શકે નહિ ( મેાક્ષ પામી રાકે નહિ ) તે। પછી અત્યારે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધતા દેવલાક મળે પણ દેવતાએ તેા મનુષ્યભવ માટે ઝંખના કરે છે તે પછી મનુષ્યજીવનની મહુ-તા શી?” એ શકાનાં સમાધાનમાં આચાય શ્રીએ જે “ મનુષ્ય અહિંથી સીધા મહાવિદેહક્ષેત્રમાં જઇ મનુષ્ય ખની શ્રી સીમંધર ભગવાનની પાસે સયમ લઇ બીજે ભવે મેાક્ષ મેળવી શકે છે માટે માનવભવની મહત્તા છે. '' એ પ્રમાણે જણાવ્યુ છે તે અમેષમૂલક છે. શાસ્ત્રીય વાત એ છે કે- આજે ભરતક્ષેત્રમાં મેાક્ષાયે ઉત્કૃષ્ટ ધર્મકરણી કરનાર મનુષ્યને નિ રાની સાથે મેાક્ષફળવાળું ઉત્કૃષ્ટ પુણ્ય=પુણ્યાનુખ શ્રી પુણ્ય બધાય છે. આવી ઉત્કૃષ્ટ પુણ્યફળવાળી ધર્મકરણી સમ્ય
<<
ષ્ટિ મનુષ્યને જ સુસંગત હાવાથી તેવુ ઉત્કૃષ્ટ પુણ્ય બાંધતાં તે આત્મા, ‘સીિ લીવા જીરૂ નિયમાં વિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com