________________
ત્યજીને જૈનધર્મની યોગ્યતા જણાવતો હોવાથી બેટી પંકિતને સાચી માનીને ચાલવાનું બને છે. તેનાં સ્થાને જોઇતી સાચી પંકિતને તે વિસરી જ જવાનું બને છે. અને તે એક કડીમાંનાં “જૈનધર્મ એ' તથા “માનવ તીથી એ ” તે બંને વાક્યમાંના બે “એ” કારમાં જે એક “એ” કાર નિરથક છે તેને કાયમ રાખવાના અજ્ઞાનનું પોષણ થાય છે. એમ ન બને એ સારુ
તે સ્થાને શ્રી સિધ્ધગિરિજીની જ સ્તવનાને સૂચક કડી કેવી હેવી જોઈએ? તે બાબત પૂર્વાપરને સંબંધ વિચારતાં શ્રી દાનસૂરિજી મ. વાળી સ્તવનકર્ણિકામાં તે પંકિતમાંને ગતાનુગત છપાતે આવેલ “સાચે' શબ્દ પલટીને તેના સ્થાને યોજેલ “જાચો' શબ્દ સાર્થક છે. જા એટલે જાત્યવંત તે સ્તવન કર્ણિકામાં જેમ “સાચે' શબ્દ સુધાર્યો છે, તેમ જે તે પંકિતમાંના જૈનધર્મ
એ” વાકયને પણ સુધારીને તેનાં સ્થાને “ જેનધર્મને ? શબ્દ જવામાં આવેલ હોત તે “ જેનધમને જાચો જાણીને રે, માનવતીથ એ સ્તંભ ” એ પ્રમાણે પંકિત બની જવા પામત. એમ થવાથી તે પંકિતને વિષયાંતર અર્થ તરીકેને અને વધારાના એક એ કારનો દેષ પણ દૂર થવા સાથે તે આખી પકિત, તે સ્તવનમાંની પૂર્વાપર ગાથાઓના અર્થની જોડે સુસંગત અર્થની સૂચક અને સિદધગિરિજીની મહત્તાદર્શક શુદ્ધ લેખાવા પામત. એટલે કે-તે પંકિત, એ માનવતીર્થ (સિધ્ધગિરિ) ને જેમને જાત્યવંત સ્તભ જાણીને તે તીથે દેવે, મનુ, કિન્નરો, ભાપતિઓ અને વિદ્યાધરો નાટારંભ કરે છે. એ પ્રકારના શદ્ધ અર્થની ખ્યાપક બની જાત. સં. ૨૦૦૯ માં અમારા તરફથી છપાએલ શ્રી જિનગુણરત્નમંજૂષાના પેજ ૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com