________________
૪૫
કિતગુણને માર્ગાનુસારી ગુણુની જરૂરીઆતવાળા લેખવા તરીકેનુ શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે-‘માર્ગાનુસારીપણું એ પહેલુ ગુણસ્થાનક છે અને સમ્યકત્ત્વ એ ચેાથું ગુણસ્થાનક છે. પહેલાં સિવાય ચેાથું આવતુ નથી, એટલે માર્ગાનુસારી કરતાં તે કેઈ ગુણા ઉંચા ચડેલ આત્મા છેઃ તેથી તે ચોથા ગુણસ્થાનકવાળા આત્માને પાંચમું છઠ્ઠું આદિ ગુરુસ્થાનકા શીઘ્ર ભેટે એ ઉમેદ હાય છે, પરંતુ તે પહેલું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાની તા સ્વપ્નેય ઈચ્છા હાતી નથી.' આ સ્થિતિમાં સમકિતષ્ટિને તે માર્ગાનુસારીપણુ' શીઘ્ર તે નહિ જ, પણ કર્દિ જ ભેટે નહિ એવી પ્રબલ ઈચ્છા હાય છે. આવા સમ્યકત્વધારીને એક વખત માર્ગાનુસારીપણું શીઘ્ર ભેટી શકશે.’ એમ સમ્યગ્દૃષ્ટિથી તા ક્રોડ ઉપાયેય એટલી શકાય નહિ.
૪-તે સમાધાનમાં તે વાકય પછીનું જે- પણ માર્ગાનુસારીપણુ' સમ્યકત્વને ખેંચી શકે તેવા નિયમ નથી.’ એમ જણાવેલ છે તે, શ્રી પંચાશગ્રંથની ઉપર (નખર– ૨માં) જણાવેલી છવીશમી તથા ર૭મી ગાથાના આધારે સુતરાં શાસ્ત્રવિરુદ્ધ છે. તે બંને ગાથાઓ, માર્ગાનુસારીભાવને મેક્ષને અનુકૂળભાવ તરીકે લેખાવીને ચારિત્રનેવિરતિને પણ પ્રાપ્ત કરાવી આપનાર તરીકે જણાવે છે; છતાં તે ‘માર્ગાનુસારીપણું સમ્યકત્વ (અવિરતિ) ને ખેચી શકે તેવા નિયમ નથી.’ એમ કહેવાયું છે તેથી આચાય શ્રીએ, કાં તે શાસ્ત્રો વાંચ્યા નથી અથવા તે વાંચ્યા હશે તા યથાસ્થિત જાણ્યા જ નથી, એમ જ માનવું રહે છે, માર્ગાનુસારી એટલે અપુનખધક, ભવાભિન દીપણાનાં ઢોષથી રહિત અને ધર્મના અધિકારી એવા સન્ય આત્મા. તે માર્ગાનુસારી ભવ્ય આત્માના અધ્યવસાય, સમ્યકત્વને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com