________________
૨૧
વિપરીત પ્રરૂપણા કરી છે, તે કેટલુ' સ્વપરામહિતન સાહસ કહેવાય? આ પછી ૩ વર્ષ બાદ (સુધારા નં. ૪૫માં જણાવ્યા મુજબ) આચાર્યશ્રીએ આ મિથ્યા પ્રરૂપણાને અનાભાગે પણ સુધારી લીધી છે તે આનંદપ્રદ છે.
તે સમાધાનમાં તેએશ્રીએ, જૈન શાસ્રોના નામે કરેલી · પુણ્ય પાપને ક્ષય કરી મુકિત લેવાનું કહે છે.' એ પ્રક્ પણા પણ જૈન શાસ્ત્રાથી વિરુદ્ધ છે. પુણ્યાનુબધી પુણ્યના ભાગવટાવાળા આત્માએ પેાતાની મુકિત કરવા આત્મગત અવશેષ પુણ્યને ક્ષય કરવા બાકી રહેતા હાત તા જૈન શાત્રે તે માટેની પણ ક્રિયા જણાવી હેાતઃ નહિ જણાવવાનુ કારણ સ્પષ્ટ છે કે-તે પુણ્યના ક્ષય તે સ્વયમેવ થઈ જતા હાવાથી આત્માએ તેના ક્ષય માટેના કાઈ પ્રયાસ કરવા રહેતા જ નથી.
આત્મગત તે અવશેષ પુણ્યકમ તે એવું છે કે-ખાદી કાઢવા લીધેલ દીવેલને કાઢવા જેમ ખીજુ દીવેલ લેવું રહેતું નથી, કપડાના મેલ કાઢવા સારૂ તેમાં નાખેલ સાબુને કાઢવા જેમ બીજો સાબુ દેવા રહેતા નથી; પર ંતુ સ્વત: નીકળી જાય છે, તેમ આત્માથી તે પુણ્યને છુટુ પાડવા અન્ય કોઈ જ કરણી કરવી રહેતી નથી, પણ આત્માને કર્મથી મુકત કરવારૂપ પેાતાનું કાર્ય કરીને તે સ્વત: નિજી જવા પામે છે. પૂ. મહા. શ્રી પણ ઉપર દર્શાવેલ દ્વાત્રિ શદ્દ્વાત્રિશિકાના શ્લોક અને તેની ટીકામાં એ જ વાતનુ સમર્થન કરે છે.
તે વાકયમાં તેઓએ જણાવેલુ-મુકિત લેવાનુ કહે છે' એ વાકય પણ કપાલકલ્પિત છે. કારણકે આત્મસ્વરૂપ પામવુ`. તેનુ' જ નામ મુકિત 'છેઃ મુકિત એ કોઇ આત્માથી ભિન્ન એવા સ્વતંત્ર પદાર્થ નથી, કે- જેથી જૈન શાસ્ત્ર મુકિત લેવાનું કહેવુ પડે,
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com