SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમાંક પ્રન સમાધાન પૃ૦ ૧૨૦ તિથિએ લેલેરી નહીં વાપરનારને ત્યાં કઠોળ વપરાય તેમાં કોરડુ રહે તે સચિત્ત ગણાય કે નહિ? એ દાણાને અડેલા બીજા દાણું પણ સચિત્ત ગણાય કે નહિ? એકાસણામાં વાપરી શકાય ? મુનિરાજને વહોરાવી શકાય ? કેરડુ દાણા કાઢીને વાપરી શકાય? ૧૮૧ ૧૨૧ વશ કે ચાલીશ લેગસના કાઉસગ્ગ વખતે આંખો એટલે લાંબા સમય સુધી ખુલ્લી રહી શકે ખરી ? બંધ થઈ જાય તો કાઉસગ્ગ ભાગે ? આંખે કુદરતી બંધ થાય છે તો તેને આગાર કેમ રાખે નથી ? આંખો બંધ રાખીને કાઉસગ્ગ કરે તો કાંઈ વાંધે ખરે? ૧૮૧ ૧૨૨ કરડ મગ સચિત્ત છે કે અચિત્ત તે વિગતથી સમજાવો? ૧૮૪ ૧૨૩ જિનપૂજન ક્યબાદ ચૈત્યવંદન ન કરીએ તે શું બાધ આવે ? ૧૯૩ ૧૨૪ જિનેશ્વર દેવની પૂજા કરતી વખતે ગરમ પાણીથી ન્હાવાથી લાભ થાય કે ઠંડા પાણીથી નહાવું જોઈએ? ૧૫ ૧૨૫ હાલમાં વપરાતું વેજીટેબલ ઘી (ડાલ્ડા) તથા ભેયસીંગ [મગફળી] નું તેલ વિનયમાં ગણાય કે નહિ? ૧૯૫ ૧૨૬ ભવ્ય છ મુકિતમાં જશે તો તે શું અભવ્ય એકલાજ બાકી રહેશે? ૧૯૬ ૧૨૭ શું મન:પર્યવ જ્ઞાનિઓ, અવધિજ્ઞાનિઓ અને પૂર્વધરે નિયમા દેવલોકમાં જાય કે અન્ય ગતિમાં . પણ જાય ખરા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy