________________
૨૦૭
અમારા મુદ્રિત પુરતકામાં સુધારા
(૧)
અમારા તરફથી સં ૨૦૦૯ માં પ્રસિદ્ધ થયેલ શ્રી જિનગુણરત્ન મંજૂષા ના ૩૮૦ મા પેજ ઉપર શ્રી દીવાળીપર્વનું ગણસુ” શિર્ષક લખાણની પ ́ક્તિ ૮ થી ૧૦ માં જેલાક પ્રમાણે ચૌદશ કરી હોય તેા શ્રી ગૌતમસ્વામીનુ ગણ્ણુ દેવવંદન વગેરે પણ તે ચૌદશની દીવાળીને લગતી અમાસની સવારે જ ગણવુ” એ પ્રમાણે છપાયેલ છે તે પ્રુř તપાસનાર બાલુભાઈ રૂગનાથે મૂળ મેટરને પેાતાની સમજ પ્રમાણે રૂપક આપેલુ હાઈને અશુદ્ધ છે માટે વાચકોએ તે લખાણનાં સ્થાને *લેાક પ્રમાણે ચૌદશે દિવાલી હોય તેા શ્રી ગૌતમસ્વામીનું ગણુણુ દેવવંદન વગેરે તે ચૌદશની દિવાળીને લગતી અમાસની પાછલી સવારે-પડવે જ ગણવુ” એ પ્રમાણે સુધારીને વાંચવું તથા તે બૂકના ૪૫૨ પેજ ઉપર છપાયેલા આય*બિલનાં પચ્ચકખાણુની આઠમી પંક્તિમાંના- ‘સવ્વસમાહિવત્તિ આગારેણું” પદ પછી એકાસણાના ‘એકાસણું પચ્ચક્ખા॰' એ આગારાજ છૂટી જવા પામેલ છે તે ઉમેરીને વાંચવું,
(૨) સં. ૨૦૦૯ માં પ્રસિદ્ધ થયેલ શ્રી વત્તિસૂત્ર ટીકાનુવા' ગ્રંથના ૬૮ મા પેઇજ ઉપરના ૨૯૭ મા શ્લોકના જે–ભૂતિલક નામના નગરમાં પરસ્પર અત્યંત પ્રેમવાળા ભૂતકાલથી જ-પૂર્વભવેાથી જ જાણે ઋદ્ધિના સ્વામિ ન હોય તેવા ભરપુર વૈભવથી શાભતા ભાનુ અને ભામ નામના બે ભાઈએ હતા.’ એ પ્રમાણે અનુવાદ છે તે યથાર્થ નથી, માટે તેનાં સ્થાને “ભૂતિલક નામના નગરમાં પરસ્પર અત્યંત પ્રેમવાળા મૂતમ ભૂતનાથવ=મહાદેવની જેમ વિભૂતિગ્રાહિતૌ (મહાદેવપક્ષે રક્ષા) ભરપૂર વૈભવથી શાલતા ભાનુ અને ભામ નામના બે ભાઇઓ
હતા.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com