________________
૧૯૦
મમાં જણાવ્યા મુજબ શ્રી ઘનિયુક્તિગ્રંથને આ આખેએ સાર્થક પાઠ, પ્રશ્નકાર એક વખત નહિ; પરંતુ તે વખત વિચારપૂર્વક વાંચી જાય તો પણ તે પાઠમાંથી પ્રક્ષકારને આચાર્યશ્રીએ કહેલી–એનિની અપેક્ષાએ કોરડુ મગને મેં સચિત્ત લખે છે. એ વાતને સાચી માનવાને આશય થાય તેમ છે જ નહિ. આથી સમાધાનમાંની આચાર્યશ્રીની “અને તે આશય એઘનિયુક્તિગ્રંથમાંથી આખાય પાઠ વિચારપૂર્વક વાંચવાથી તમને પણ થશે. એ ત્રીજી કલમને તો પોતે કલ્યાણ વર્ષ ૧૪ ના પહેલા અંકમાં કોરડુ મગને જે મનસ્વીપણે સચિત્ત કહેલ છે તે વાતને શાસ્ત્રીય લેખાવવાના કૃત્રિમતર પ્રયાસરૂપે જ લેખવી રહે છે.
(૪) જનશાસ્ત્રોમાં કઈપણ અચિત્તપદાર્થની ચેનિને સચિત્ત કહેલ નહિ હોવા છતાં, કેટલાક સમસ્ત જાતિના એકેન્દ્રિ-વિકલેન્દ્રિો અને સંમૃમિ તિર્યચપંચેન્દ્રિયો તેમજ મનુષ્યપંચેન્દ્રિયની નિને અચિત્ત કહેલ હોવા છતાં, વર્ષાઋતુમાં જે ભૂમિમાં ઘાસ આદિ વિવિધ વનસ્પતિઓઅળસીયાં–દેડકાં વગેરે થાય છે અને ગ્રીષ્મઋતુમાં તે જીવ નષ્ટ થાય છે ત્યારે નિજીવ દેખાતી તે ભૂમિમાં (ભાવિ વર્ષોમાં તે તે જીવની ઉત્પત્તિનાં સ્થાનરૂપ) લાખે ચિનિએ તે થરબંધ પણ પથરાઈને પડેલી હોય છે, એમ જાણનારા સાધુ મુનિરાજે, અને પોતે પણ વિહાર દરમ્યાન તે ભૂમિ ઉપરથી ચાલ્યા જવામાં તે નિઓના સંઘટ્ટાને દોષ કે તે એનિની કિલામણા ગણતા જ નહિ હેવા છતાં અને તેવી એનિવાળા અચિત્ત મગ-સૂકી ગળ–સૂકા કાષ્ટ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com