________________
૧૮૨
સ્સગ કરવા છતાં પણ અશકય પરિહાર તરીકે ગણાતા ઉધરસ, બગાસું, છીંક અને ચકરી આદિ આવવાથી આંખનું સંચાલન થવા પામે તેમજ સહજતયા દષ્ટિનું સંચાલન થાય તે સહજ હોવાથી તેને “અલ્ય ઝાલgio” સૂત્રમાં આગાર તરીકે જણાવેલ જ છે, અને તેવા કારણોને લઈને દષ્ટિ ચલિત થઈ જાય અથવા તો આંખ મીચાઈ જવા પામે તે પણ કાઉસ્સગ ભંગ થયે ગણાતો નથી; પણ તે “બઝર્થ સૂત્રમાંના અમmોવા ” પાઠથી અભગ્ન અને અવિરાધિત એ શુદ્ધ થયે ગણાય છે.”
તે શાસ્ત્રીય સમાધાનને બદલે આચાર્યશ્રીએ, તે પ્રશ્નનું ત્યાં-ત્રીસ ચાલીસ તો શું પણ સે સે લેન્ગસ્સના કાઉસ્સગ્નમાં પણ ખુલ્લી આંખ રહી શકે છે માટે જ જ્ઞાનીઓએ સ્વનાસિકા ઉપર અથવા સ્થાપનાચાર્ય ઉપર દષ્ટિ સ્થિર રાખવાનું ફરમાવ્યું છે. આંખ બંધ કરવી જોઈએ નહિ. આંખ અટકી જાય તે કંઈ બંધ ન કરી કહેવાય. બંધ કરવાથી કાઉસ્સગને ભંગ મનાય છે
ત્યાં આગારની વાત કેવી ?” એ મુજબ સમાધાન આપેલ છે તે શાસ્ત્રથી અને નિજના પણ અનુભવથી પર એવું કેવલ મનસ્વી છે. પ્રસ્તુત સમાધાનમાં-આંખ બંધ કરવાથી કાઉસ્સગને ભંગ મનાય છે.” એમ કેઈ શાસ્ત્રાધાર વિનાજ જણાવનારા આપણા આચાર્યશ્રી, અંધને તે કાઉસ્સગને સદાને માટે જ ભંગ માનતા હશે ને? અને કાઉસ્સગ્નમાં ઝે ખાનાર પિોતે સહિત શિષ્ય પરિવારાદિને તે ફરીથી
જ કાઉસ્સગ્ન કરાવતા હશે ને ? આવું લખવામાં પતે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com