________________
૧૮
વીરનું પિતાના અત્યંત સામર્થ્યવાળા દેવ તરીકે વર્ણન કરીને તે ઘંટાકર્ણને અનેક સ્થલે સ્તવેલ હોવાનું તે વખતે પંડિત લાલચંદ ભગવાનદાસે જનપત્રમાં વૈદિક અનેક ગ્રંથના પાઠ આપવા પૂર્વક ૧૦ લેખાંકે આપીને પ્રસિદ્ધ કરેલું હોવા છતાં આચાર્યશ્રી, અત્ર પ્રમાણિત પાઠ રજુ કર્યા વિના જ તે ઘંટાકર્ણ મહાવીરને એકલા બૌદ્ધના દેવ લેખાંવવા પ્રેરાય છે તે આશ્ચર્ય પણ ગણાય.
(૧૧૬) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧૧ પૃ. ૭૪૯ ક. ૨ મેહનલાલ તથા નેમચંદ-પ્રભુજીને ચઢાવેલાં પુષ્પો ઉતારીતે મૂલનાયકની આંગીમાં ઉપગ કરી શકાય ? એ પ્રશ્નનાં સમાધાનમાં-“એક વખત પ્રભુજીને ચઢાવેલાં પુપે બીજી વખત ચઢાવાય નહિ. એમ જણાવ્યું અને આગળનાં વર્ષનાં સમાધાનમાં બે વખત “ચઢાવાય” એમ કહેલ છે, તેથી પ્રસ્તુત સમાધાન વદતે વ્યાઘાતરૂપ ગણાય.
(૧૧૭) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨૧ પૃ. ૭૫૦ કે. ૧. તે જ પ્રશ્નકારનાં- “પ્રભુના પ્રક્ષાલનમાં દૂધ ગાય કે ભેંસનું વપરાવું જોઈએ? એ પ્રશ્નનાં સમાધાનમાં પણ આગળ બે વખત “બકરીનું પણ ચાલે એમ મનસ્વીપણે જણાવેલ છે, તે અહિં આ સમાધાનમાં “પ્રક્ષાલનવિધિમાં ગાયના દૂધનો ઉપયોગ કરવાને હેાય છે એમ સુધાયું તે સારું કર્યું છે.
(૧૧૮) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧૨ પૃ. ૮૨૪.૨ સેવંતીલાલનાસ્નાત્રમાં આવે છે કે- માય જિમને વાંદી
સ્વામી વધાવીઆ. તે આ વખતે ભગવાનને ખમાસમણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com