________________
૧૬૪
પ્રશ્રકારે-“તે અંડગોલિકને પણ દુઃખ ભોગવવું પડતું હશે ખરૂં?” “એમ સ્પષ્ટાશવાળું પૂછેલ હોવા છતાં અને શાસ્ત્રમાં તે અંડગોલિકને તે ભાવમાં પણ-“ચોમેરથી સંતાપ આપનારૂં ઉત્પત્તિસ્થાન, સમુદ્રની ૩ાા જન પ્રમાણ ઉંડાઈએ રહેલી અંધકારમય ગુફાઓમાં કુર આશયવાળું જીવન અને
નહીપના મનુષ્યના હાથે વાની ઘંટીમાં એક વર્ષ સુધી અતિ કરુણદશામાં પીલાઈને અતિ કરુણપણે જીવનને અંત લાવનારું ઘેર મરણું, વગેરે અતિ દારુણ દુઃખે જણાવેલ હેવા છતાં આચાર્યશ્રીએ, આ સમાધાનની ઉપરના ૧૦૦ મા સમાધાનમાં–પરમાધામી મરીને અંડકેશીયા થાય છે.” એમ જણાવ્યા પછીના આ સમાધાનમાં–‘તે અંડકેશીયા મચ્છ મરીને નરકમાં જાય.” ઈત્યાદિ જણાવી દેવા વડે તે અંગોલિકના ભવમાં તે જાણે કે–તેઓ કશું જ દુઃખ પામતા નથી. એમ અર્થોપત્તિથી જણાવેલ છે તે શાસ્ત્ર પ્રતિની બેહદ ઉપેક્ષા લેખાય,
(૧૨) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૩ પૃ. ૧૭૩ ક. ૧ સંઘવી બાબુભાઈ ઉત્તમચંદ અમરેલીના-પંન્યાસ સિવાય સાધુ પ્રતિષ્ઠા કરાવી શકે કે?એ પ્રશ્નનાં સમાધાનમાં– મહાવ્રતધારી સુવિહિત સાધુના હાથથી પણ પ્રતિષ્ઠા કરાવાય, પંન્યાસ આદિ જોઈએ તે નિયમ નથી” એમ જણા
વ્યું છે તે તો બરાબર છે; પરંતુ તે પછીથી આચાર્યશ્રીએ, પ્રશ્નકારના પ્રશ્ન વિના જ-“પણ અંજનશલાકા તે ગીતાર્થ સવિહિત આચાર્યોના હાથથી થવી જોઈએ. એ પ્રમાણે જણાવેલ હોવાથી તે સમાધાન, તે અરસામાં પાલીતાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com