________________
ક્રમાંક
૧૭
પ્રશ્ન --- સમાધાન પૃથ ૭૪ સમવસરણમાં દેવછંદ કેટલા હોય છે? અને કયાં કયાં હોય છે ?
૧૨૩ ઉપ સ્થાપનાચાર્યમાં પંચ પરમેષ્ઠીની સ્થાપના છે કે
એકલા આચાર્યની સ્થાપના છે? આચાર્યની સ્થાપને હોય તો પાંચ અક્ષ શા માટે?
૧૨૪ ૭૬ તીર્થકર દેવ ધર્મના નાયક (ધર્માનાયા) છે.
એ વસ્તુને સિદ્ધ કરવા માટે ચાર હેતુઓ તથા એ દરેક ચાર મૂળ હેતુને વિશેષ સ્પષ્ટ કરતા ચારચાર પ્રતિહેતુઓ દર્શાવ્યા છે, એમાં બીજા નંબરના મૂળ હેતુને ત્રીજો પ્રતિeતુ બતાવ્યો છે કે “તથા તથા મવિયોગતિ અત્યુતારમેષાન” એટલે તથા ભવ્યત્વના કારણે પરમાત્માનો ધર્મ અતિ ઉદાર છે, તો આની અંદર ઉદારતા એટલે શું? અને તે
ઉદારતામાં તથાભવ્યત્વને શા માટે હેતુ તરીકે મૂક્યું? ૧૨૮ ૭૭ સમગ્ર પુણ્યસંભારથી ઉત્પન્ન થયેલી ઋદ્ધિને જિને.
શ્વરદેવો અનુભવ કરે છે, તે અહિં સમગ્ર પુણ્ય તરીકે કયું પુણ્ય લેવું?
૧૩૦ ૭શ્રેણિક રાજા અને રાવણ અત્યારે કઈ સ્થિતિમાં છે? ૧૩૧ ૭૮ શાસ્ત્રમાં પાંચ પ્રતિક્રમણ કહ્યાં છે, અને તેરશને દિવસે
માંગલિક ભણાવવામાં આવે છે. તો આ માંગલિક, છઠું કેમ નહિ ગણાયું ?
૧૩ર. ૮૦ આપણું ઘેર કંડીમાં સુવાસિત કુલેનું ઝાડ વાવીને
તેના ઉપર આવેલા કુલ હાથે તેડી પ્રભુને ચડાવે તેમાં દોષ લાગે ખરે ?
૧૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com