________________
૧૬૨
નહિ, પરંતુ “માવવા-ચાવાથિજા’ શબ્દ હોવાથી) શાસ્ત્ર વિરૂદ્ધ છે. યાવકથિત અને યાવતુકથિકા એ બંને શબ્દના અર્થની ભિન્નતાનો ખ્યાલ હેત, અર્થાત્ “યાવસ્કથિત એટલે દ્રવ્ય (પદાર્થ) જ્યાં સુધી રહે ત્યાં સુધી કહેવું” અને “યા કથિકા એટલે વિદુષ્યમાવિની-દ્રવ્ય જ્યાંસુધી રહે ત્યાં સુધી રહેનારી એ દિશા ભેદ જેવા અર્થભેદને બાધ હેત તો આ ભૂલ થવા પામત નહિ.
(૭) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ૦ ૮૨ ૧ એક સાધ્વીજી મ૦ ના–“સંગમદેવ ત્રાયવિંશક દેવ હતો? એ પ્રશ્નમાં તથા તે પછીના–“અભવ્ય ત્રાયત્રિશક દેવ હાઈ શકે ? એમ એ બન્ને પ્રશ્નમાં રહેલે “ત્રાયત્રિશક શબ્દ શાસ્ત્રીય નથી, એમ આચાર્યશ્રીએ તે પ્રશ્નકારને જણાવવાને બદલે તે પ્રશ્નના આપેલા “ત્રાયવિંશક દેવ ભવ્ય જ હોય છે.” એ સમાધાનમાં પોતે પણ ત્રાયવિંશક શબ્દ વાપરેલ છે તે, દરવર્ષે વંચાતા શ્રી કલ્પસૂત્રના પહેલા જ વ્યાખ્યાનમાં આવતે-વાયત્તતા તારાના તિ રચયિંરાત ત્રાહિ:” એ પાઠ તેઓશ્રીએ કદિ લક્ષ્યથી વાંચેલ જ નહિ હેવાને દ્યોતક ગણાય.
૯૮) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૨ પૃ. ૮૨ કે. ૨ સતીશચંદ્ર આર. શાહ મુંબઈના-“શ્રી વીતરાગ દેવ અને આચાર્ય ભગવંતાદિના ફોટાઓને અઢાર અભિષેક કરાવ્યા વિના ચિત્યવંદન, દ્વાદશાવવંદન, થોભવંદન થઈ શકે ખરા? એ પ્રશ્નાં સમાધાનમાં જે-“ન થઈ શકે એમ જણાવેલ છે તે અયુક્ત છે. આ સબંધે શ્રી સેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com