________________
원
ક્રમાંક
સમાધાન પૃ૦ કરાવે ખરી ? આના સમાધાન રૂપે એક [સાગર સમાધાન] પ્રશ્નોતર ગ્રંથમાં ખુલાસો આ મુજબ છે. “દેખાવ માટે એટલે નરક સંબંધી પીડા વગેરે દેખીને શત્રુઓ રાજી થતા હતા, તેથી શત્રુઓને અંગે બલભદ્ર પાસે મિથ્યાત્વની વૃધ્ધિ કરાવી હતી.” આ સમાધાન શું સાચું છે? શું મનુષ્ય નરકમાં
રહેલા નારકીઓને જોઈ શકે ખરા? ૫૮ કાચું નમક એ પૃથ્વીકાય છે કે સચિત્ત છે? અને
તેને અભક્ષ્ય શા કારણથી ગણવામાં આવ્યું છે? G૮ ૫૯ સમવસરણમાં ઊભી ઊભી કઈ કઈ પર્ષદા પ્રભુજીની
દેશના સાંભળે છે? ૬૦ કેરી, કાચા પાણીમાં ધોઈ રસ કાઢેલ હોય તો તે
અચિત્ત કયારે થાય અને એકાસણામાં વાપરી શકાય? સાધુ-સાધ્વીને વહેરાવવામાં દેષ લાગે ખરે? સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, તપ, સુપાત્રદાન, અભયદાન, શુભભાવ, ગુરૂવંદન સદાચાર વગેરે વીતરાગની આજ્ઞા મુજબ પાલનેથી છવ નિર્જરા કરે કે પુણ્યબંધ ? (પુણ્યબ ધ કઈ પ્રકારને કરે?).
આચરનારના ભાવ કેવા હોવા જોઈએ? ૬૨ ગુરૂમહારાજના પગલાં યા મૂર્તિ તેમની હયાતિમાં
બનાવી વાંદી પૂજી શકાય કે કાલધર્મ પછી વાંદી પૂજી શકાય? તેમજ આચાર્યના પગલાં કે મૂર્તિને ચતુર્વિધ સંઘ કઈ રીતે વધે?
૮૦
૬૧
૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com