________________
૧૨૭
કરવાનું છે. એ સમજણ વિનાનું હોઈને મનસ્વી છે.
પ્રક્ષકારના તે પ્રશ્નની અબોધમૂલકતા ૧ તે પ્રશ્નમાં–‘એ વસ્તુ સિદ્ધ કરવા માટે ચાર હેતુઓ એમ કહ્યું છે, તે અણસમજ છે, સ્વયંસંબુદ્ધપ્રભુનું ધર્મનાયકપણું તે સિદ્ધ જ હોવાથી શાસ્ત્રકારે તે વસ્તુને સિદ્ધ કરવા માટે તે ચાર કારણે દર્શાવ્યા નથી, પરંતુ પ્રભુનું ધર્મનાયકપણું હવામાં ચાર કારણે દર્શાવેલ છે.
૨–તે પ્રશ્નમાં-બીજા નંબરના મૂળ હેતુને ત્રીજો પ્રતિહેતુ બતાવ્યો છે” એમ કહ્યું છે, તે અણસમજ છે. તથા તથામચ૦' એ ત્રીજે નહિ પણ એથે પ્રતિ હેતુ છે.
૩-તે પ્રશ્નમાં-તે ત્રીજા પ્રતિ હેતુ તરીકે જણવેલે“તથા તથા મચાવનાત અરયુવા મેતેવામ” એ પાઠ અશુદ્ધ છે અને પ્રશ્નકારની અજ્ઞતાસૂચક છે. શુદ્ધપાઠ-તથા તથ
વ્યત્યયોગ યુવાનેતેષાનું” એ પ્રમાણે છે; અને બે વખત જણાવેલ “તથા” શબ્દમાંનો પહેલે “તથા’ શબ્દ, અને અર્થસૂચક છે.
૪–તે પ્રશ્નમાં–‘તથાભવ્યત્વના કારણે પરમાત્માને ધર્મ અતિ ઉદાર છે એમ કહ્યું છે, તે અણસમજ છે. તે પાઠને “પરમાત્માને ધર્મ અતિ ઉદાર છે” એ અર્થ નથી, પરંતુ “પરમાત્માનું પરાર્થસંપાદનવ અતિઉદાર છે. એમ અર્થ છે.
પ—ઉપરની વાતમાં પ્રશ્નકારે પિતે ઉદાર શબ્દ લખેલ છે છતાં તે આની અંદર ઉદારતા એટલે શું ? એમ કહીને “ઉદારને બદલે “ઉદારતા” બાબત પ્રશ્ન કરેલ છે તે પ્રશ્નકાર, ઉદાર અને ઉદારતામાં એક અર્થ દેખી રહેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com