________________
૧૦૪ આવૃત્તિમાં તે “ જાઈ ” શબ્દને ફેરવીને “જઈ” કરવામાં આવતાં પોતાના આ સ્તવનની તે પંકિતમાંને મૂળ “જેઈ” શબ્દ જ ઉડી જવા પામેલ છે તે, તે કડીમાંને મૂળ “જોઈ? શબ્દ પિતાને પણ અર્થસંગત જણાએલ નહિ હેવાનું પ્રતીક છે.
તેઓશ્રીએ અસત્યના બચાવમાં એ રીતે બનાવટી શિવમહેલે કલ્પી કાઢયા બાદ જે- ત્યાં (તે શિવમહેલમાં) જઈ તારા કર્મોને હટાવી દે–આ પ્રમાણે શિવમહેલમાં જઈને પણ કર્મ હટાવાય છે” એ પ્રમાણે અંતિમવાકય જણાવેલ છે, તે પણ યથાર્થ નથી; કારણકે-તે તે પગથીએ પણ ગ્રંથભેદના દષ્ટાંતે પહેલાં કર્મને હટાવે તે પછી જ આગળ આગળના પગથીએ પહોંચી શકાતું હોવાથી–એ કેય પગથીએ ઠરીઠામ રહેવાનું નહિ હોવાથી તે કપિત શિવમહેલમાં જઈને કર્મ હટાવવાનું કથન કેવલ તરંગી જ ઠરે છે.
(૬૮) કલ્યાણું વર્ષ ૧૧, અંક ૧૦, પૃ. ૬૦૮, કે. ૨ મહેન્દ્રકુમાર એસ. ઝવેરીની–“જ્ઞાનપંચમી તપની આરાધના ચાલતી હોય તે તે તપ (રામચંદ્રસૂરિજીના મતે) સંવસરીના ઉપવાસમાં આવી જાય છે, તેમ સાધુઓના યોગની અંદર સંવત્સરીને ઉપવાસ કર્યો હોય તેવા સાધુને ભા. શુદ પના દિવસે સંવત્સરીના ઉપવાસમાં સમાવેશ સમજી નવી કરાવી શકાય ખરી?” એ શંકાનું આચાર્યશ્રીએ-“ભા. શુ.પના (દિવસે) ચગની અંદર સાધુઓને નીવી આપી શકાય. જ નહિ કારણકે–ચાગોદ્વહનમાં પાંચ તિથિ આયંબિલ હેવા જોઈએ. પાંચમની એક કરી તેથી પંચમીનું પંચમીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com