________________
૯૮
જ અંતર્મુહૂર્ત પ્રમાણુ અપ્રમત્તભાવ હોય છે.) અને પ્રભુજીની દેશનાથી તેઓને અપ્રમત્તભાવ હજારે લાખો ગુણે અધિક તે શું, પરંતુ રંચમાત્ર પણ વધતું નથી. આ સ્થિતિમાં તેઓને આચાર્યશ્રીએ અહિ જે દેશનામાં અપ્રમત્તભાવ જણાવેલ છે તે અપ્રમત્તભાવ નથી, પરંતુ ચિત્તની એકાગ્રતા છે. જેને મૃત આલંબનરૂપ ધર્મધ્યાન–શ્રુતસામાયિક કહેવાય છે. શાસ્ત્રમાં આ કૃતસામાયિકને પશ્ચાનુપૂર્વીએ સર્વવિરતિ સામાયિક, દેશવિરતિસામાયિક પછી ત્રીજો નંબર આવે છે. આ હિસાબે ઉત્તરોત્તરનાં સામાયિક અસંખ્યગુણહીન નિર્જરાવાળાં ગણાયા હોવાથી સર્વવિરતિ આદિની નિર્જર પ્રભુજીની દેશનાથી થતી નિર્જરા કરતાં અસંખ્યગુણી વધુ છે. શ્રી તત્વાર્થસૂત્રમાંના “સખ્યાજ્ઞાનવારિત્રાળ મોક્ષમા: ” એ સૂત્રમાં સમ્યકત્વ પછી અને ચારિત્રની પહેલાં શ્રુતજ્ઞાનને સ્થાન આપેલ છે. એ અપેક્ષાએ શ્રુતસામાયિકની નિર્જરાને સમ્યકત્વસામાયિકથી અધિક લેખવામાં આવે તે પણ તે નિર્જરાને દેશવિરતિસામાયિકની નિર્જરા કરતાંય અસંખ્યગુણી હીન જ માનવી રહે છે. પ્રભુની દેશનાના શ્રવણથી પ્રાપ્ત થતી આ પ્રકારની શ્રુતસામાયિકની નિજેરાને આચાર્યશ્રીએ અહિં તે નિર્જરા કરતાં અસં
ખ્યાતગુણી અધિક નિર્જરાવાળી વિરતિવંતોની વિરતિની નિર્જરાથી પણ હજારે કે લાખ ગુણી વધારે નિર્જરાના સામર્થ્યવાળી લેખાવી છે તે અશ્વને અરાવણુ લેખાવવા જેવી ગંભીર ભૂલ છે.
(૪)-દેશના છેવને તે તે (પ્રતિકમણ-પ્રતિલેખન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com