________________
સર્વ સામાન્ય અર્થ કરીને ચાલનારા છે તેઓ સૂત્રકારના આશયને સમજ્યા વિના–“પિતા છે તે પુત્ર છે અને પુત્ર છે તે પિતા છે, એટલે કે પિતા અને પુત્ર એ બંનેમાં કઈ કેઈને પિતા કે પુત્ર નથી.” એ પ્રકારની અણસમજને ધરાવનારા તરીકે ખુલ્લા જણાઈ આવશે, અને પિતા છે તે પુત્ર છે અને પુત્ર છે તે પિતા છે.” એ સ્યાદ્વાદવાકયનો અર્થ જેમ-“પુત્ર છે તે તેના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે, તેમ– આશ્રવના હેતુઓ સંસારી આત્માની અપેક્ષાએ આશ્રવના હેતુઓ છે અને મુનિસત્તમની અપેક્ષાએ નિર્જરાના હેતુ છે. વળી મુનિસત્તમને જે નિર્જરાના હેતુ છે તે પતિત પરિણામી મુનિ વગેરેને આશ્રવના હેતુ છે. એ પ્રમાણે સાચા અર્થ સૂઝશે.
આથી આ સૂત્રના આ નિશ્ચિતાર્થ ઉપર આવી શકાશે કે-“આરાધવાને ગ્ય કેઈપણ તત્ત્વનું પદાર્થનું અનુષ્ઠાન આદર્યું હોય તે અનુષ્ઠાનની મુખ્યતા લક્ષ્યમાં રાખીને તે સ્વીકૃત અનુષ્ઠાનમાં જે આરાધક, ચિત્તના ખેદ ઉદ્વેગ આદિ આઠ દેથી નિર્લેપ રહેવા પૂર્વક પિતાના શુભ અધ્યવસાયને પ્રણિધ-પ્રકૃતિ-વિદનજય આદિ પાંચ પ્રકારના શુભ આશય વડે સતત પષત રહી શુભતમ પરિણતિવાળો બનેલ હોય” તે મહાત્મા, પોતાની તે ઉત્તમ પરિણતિને ધર્મધ્યાનના ગે જ્યારે શુદ્ધ અને શુદ્ધતમ બનાવી દેવાના સામર્થ્યવાળે બને ત્યારે ઈતરને આશ્રવરૂપ બનતા પદાર્થો તે પવિત્રતમ મહાત્માને-અપ્રમત્ત મહામુનિને “સર્વમશુરિ કુવારપામ્” એ અખલિત ચિંત્વનના મેગે (નહિ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com