________________
To elevate life the first age must be cultured, as impressions of culture then imparted become firm and deep-rooted.
जीवनं नेतुमुञ्चत्वं
संस्कार्य प्रथम वयः । तदानिहितसंस्कारा
दृढमूला भवन्ति हि ॥ १३ ॥
જીવનને ઉચ્ચ બનાવવા માટે પહેલી ઉમ્મરને સંસ્કારિત બનાવવાની જરૂર છે. કેમકે તે વયમાં સ્થપાયલા સંસ્કારે દઢમલ બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com