________________
જેને વિષય હતે “મનુષ્યને માટે માંસાહાર એગ્ય છે અથવા શાકાહાર” શાકાહારીને લાંબુ આંતરડું હોય છે કાળજુ નાનું
જ્યારે માંસાહારીના આંતરડા નાના હોય છે અને કાળજુ મોટું હોય છે. આ મોટા કાળજામાંથી જે હાઈડ્રએસિડ રસ કરે છે તે હાડકાને પણ ઓગાળી નાખવાની શક્તિ ધરાવે છે. પણ માણસના કાળજામાંથી તે પ્રકારનું એસિડ ઝરતું નથી. ડે. મિલિએ ઘેટું, કૂતરો, બિલાડી અને વાંદરાની
પડીનો મનુષ્યની ખોપડી સાથે તુલનાત્મક અધ્યયન કર્યું. તે તેઓને જણાવ્યું કે માણસની ખોપડી વાંદરાની વધુ નિકટ છે. એને સિદ્ધ કર્યું કે વાંદરાની જેમ માણસ પણ ફળાહારી છે. તેઓએ આ બંનેની દાંતની સમાનતા દર્શા– વતા લખ્યું છે કે માંસાહારી જનાવરોના આગળના બે દાંત ખૂબજ અણીદાર હોય છે જે માંસને ફાડી નાખવામાં મદદરૂપ થાય છે. જયારે માણસને દાંત સમતલ હોય છે.
આ ઉપરાંત અનેક બીજા ડોકટરોએ પણ અનેક બીજ અંતર શોધી કાઢયા છે. માંસાહારી જાનવર જ્યારે પાણી પીવે છે ત્યારે તે જીભથી લપ-લપ કરીને પીવે છે. જ્યારે શાકાહારી માણસ, ગાય, ઘોડા વગેરે હોઠ મિલાવીને જીભથી ખેંચીને પાણી પીવે છે.
જીવશાસ્ત્રના વિદ્વાનોએ લખ્યું છે કે માંસાહારી પ્રાણીની ચામડીમાંથી પરસે નિકળતો નથી પણ તે મુત્રાશય અને જીમથી કાઢે છે. જ્યારે માણસની ચામડીમાંથી પરસે બહાર નિકળે છે. માણસના નખ તીર્ણ નથી હોતા જયારે માંસાહારીના નખ તીક્ષણ અને અણીદાર હોય છે. આ ઉપરાંત બીજી અનેક શારીરિક રચના અને પાચન ક્રિયાને જોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com