________________
૨૩
છે! અહિંસક રાક છે. શુદ્ધ રાક છે !
ઈશ્વરે આ જગતમાં માનવીના ભેજન માટે અનેક સુવિધાઓ આપી છે. મીઠા, મધુર ફળાને બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અનાજ ઉપલબ્ધ છે. અવનવા શાકભાજી અને કંદમૂળ ઉપલબ્ધ છે. આ બધું ભગવાને માનવી માટે જ બનાવ્યું છે. પશુઓ આને ઉપગ કરી શકતાં નથી. કારણ કે સૃષ્ટિનું માનવી સર્વોત્તમ સર્જન છે અને તેને માટે ભગવાને પૂરતી કાળજી લીધી છે જ્યારે પશુ માટે હલકા પ્રકારનું ભેજન ઉપલબ્ધ છે. જેવું કે રાની પશુઓ માટે માંસ, ઈડા અને પાળેલા પશુઓ માટે ઘાસ વગેરે.
ભગવાને જે વ્યવસ્થા ઊભી કરી આપી છે કે જેને કુદરતી વ્યવસ્થા કહેવામાં આવે છે તેને આપણે તેડવા અને તેનાથી વિપરિત વ્યવસ્થા ઊભી કરવા વિજ્ઞાનને સહારે લઈએ છીએ. ઘણીવાર પૂર્વ જમને કુસંસ્કારેને લીધે માનવીની દાઢ ઈડા અને માંસ ખાવા માટે સળવળે છે. ઈડા અને માંસ એ હકીકતમાં માનવીને ખેરાક નથી પણ જગલી અને ઘાતકી પશુઓને ખોરાક છે. તે ખોરાક મેળવવા માનવી જે જંગલી અવસ્થામાં હોય તે ક્ષમ્ય છે પરંતુ અત્યારના સુસંસ્કૃત યુગમાં અક્ષમ્ય છે.
" આપના લેખમાં દૂધ અને ઈડાને પ્રાણીજન્ય ખોરાક ગણાવ્યા છે. પરંતુ બંનેનું ઉત્પત્તિ સ્થાન અને અવતરણ સ્થાન ધ્યાનમાં લીધું નથી. ઈડું એ સૃષ્ટિનું સર્જનબળ છે જ્યારે દૂધ એ સૃષ્ટિનું પોષક બળ છે. બનેમાં પાયાના જ ભિન્નતા છે. ઈ ડું પક્ષી ખેરાક તરીકે ઈડું આપતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com