________________
કોધનો આવેગ, અવિવેકીપણુ અને કાયરતા વિકસિત થઈને ઉભરાવા લાગે છે, તેને શક્તિ ન કહેવાય આ તે માત્ર ઉદવેગજ માનવામાં આવશે.
સાચું તો એ છે કે દીર્ધાયુ અ ને રથ જવન માટેની ઉત્તમ દવા શાકાહાર છે. ડે. એન્ડરસને સાચું જ કહ્યું છે કે નકકી કરેલા સમયે માનવીના આંતરડાઓ માંસ સેવનથી ઉત્પન્ન થતાં તત્ત્વ જે ટેકસિન છે તેને રોકી શકતે નથી અને આ ટેકસિન હિમાં ભળીને લેહીને વિષાકત બનાવી દે છે જેનાથી મેટા મેટા જીવલેણ રાજરોગ ઉત્પન્ન થાય છે. ભેજનમાં પ્રોટીન, લવણ, ચરબી, કાર્બોહાઈડ્રેસ, પાણી, કેશિયમ, લેહ તત્ત્વ અને વિટામિનની જરૂર છે. માંસ દ્વારા પ્રાપ્ત થતાં પ્રોટીન કરતાં ચણા, કઠોળ અને ફળોમાં ખૂબજ વધુ માત્રામાં પ્રોટિન હોય છે. ફળ અને શાકાહારી ભેજનમાં વિટામિન પણ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે જેવાકે આમળામાં વિટામિન સી, અને લેહતત્ત્વ, ગાજરમાં વિટામિન એ, બી, સી, ડી, તો હોય જ સાથેસાથ લેહતત્ત્વ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તદુપરાંત લીંબુ, સંતરા, ટામેટા, સફરજન વગેરેમાં બધા વિટામિન્સ અને પાણી, લવણ, કેશિયમ, કાર્બોહાઈડ્રેડ વગેરે શરીરના સંરક્ષણ માટે જરૂરી અને ઉપયેગી ત પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. માંસમાં કેશિયમ ખૂબજ ઓછું હોય છે અને કર્બોહાઈડ્રેડ પણ નથી હોતું આ બંનેના અભાવથી માંસ પેટમાં સડવા લાગે છે અને સડે ઉદરકૃમિ તથા ગેસ જેવા ભયંકર રોગ ઉત્પન્ન કરે છે. નેશનલ કેસર ઈસ્ટીટયૂટના ડે. જોન હેગ વગેરેએ લખ્યું છે કે માંસ ખાવાથી કેસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com