________________
જિનાહિરિ જીવન-પ્રભા હતી. હમેંશાં ઉપદેશ આપતા તથા બબે કલાક ધ્યાનમાં બેસતા.
પર્યુષણ પર્વ પ્રસંગે આગરાથી શેઠ તેજકરણછ ચાંદમલજી અજમેરથી શેઠ હીરાચંદજી સંચેતી. મુંબઈથી શેઠ મણીલાલ ઉત્ત મચંદ ઝવેરી તથા શ્રી શીવરાજ ઝવેરી વગેરે ઘણા આવ્યા હતા. પર્યુષણ પર્વમાં દરેક ધાર્મિક કાર્યો પૂર્ણ ઉત્સાહપૂર્વક થયાં. તપશ્ચર્યા ઘણુ સારી થઈ. ઉપજ પણ ઘણું સારી થઈ. સંધમાં આનંદ આનંદ થઈ રહ્યો. જૈન શાસનની શોભા વધી. દિગમ્બર ભાઈઓનો પંદર દિવસને ઉત્સવ થયો. પછી તાંબર સંઘ તવફથી પણ પંદર દિવસને મહત્સવ . આ પ્રસંગે સૂર શહેરથી આપણું ચરિત્રનાયકના યતિપણાના વડીલ ગુરૂભાઈ તિવર્ય શ્રી ઋદ્ધિકરણજી પધાર્યા હતા. અને ગુરૂભાઈઓનું મિલન હૃદયસ્પર્શી હતું. યતિવર્ય શ્રી ઋદ્ધિકરણ પિતાના દીઘતપસ્વી-તેજસ્વી-પ્રભાવક ગુરૂભાઈને ઉચદશા પામેલા જોઈને ખૂબ હર્ષિત થયાં. પન્યાસજીએ પિતાના પરમ પ્રેમી પતિવર્ય શ્રી ઋદ્ધિકરણજીનું ભાવભર્યું સ્વાગત કરાવ્યું.
સાહેબ! આપ આપના પ્યારા ચૂરૂ શહેરને ભૂલી ગયા, તમારા વડીલબંધુ સમા ગુરૂભાઈને ભૂલી ગયા અને તમારા પ્રિય શ્રાવકને પણ ભૂલી ગયા? હવે કૃપા કરીને તે તરફ પધારે.” ચૂરૂથી યતિવર્ય સાથે આવેલ ઓસવાળ ભાઈઓએ વિનતિ કરી.
મહાનુભા! હું ચૂરને કેમ ભૂલું! ત્યાં તે મેં યતિવર્યના રાજ્યમાં આનંદ માણે છે. મારે અભ્યાસકાળ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com